શોધખોળ કરો

Tech Tips: ફોનની બેટરી ઓછી ચાલે છે ? કરો આ સેટિંગ્સ એકવાર ચાર્જ કરવાથી આખો દિવસ ચાલશે બેટરી

બેટરી લાંબા સમય સુધી ચાલે તે માટે, સ્પીકરના વોલ્યુમને નીચાથી મધ્યમ નીચા પર રાખો. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી માધ્યમથી ઉપર ન કરો

Tech Tips: લોકોની ફરિયાદ હોય છે કે તેમના ફોનની બેટરી લાંબો સમય ચાલતી નથી. ત્યારે આજે અમે કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા વપરાશકર્તાઓ કલાકો સુધી તેમના સ્માર્ટફોનની બેટરીનો ઉપયોગ કરી શકશે. જો તમે લાંબા સમય સુધી બેટરીનો ઉપયોગ કરવા માંગો છો, તો સ્માર્ટફોનની બ્રાઈટનેસને મધ્યમ કરો. આ કારણે, બેટરી કલાકો સુધી ચાલે છે અને વપરાશકર્તાઓની આંખો પર વધુ દબાણ નથી કરતું.

બેટરી લાંબા સમય સુધી ચાલે તે માટે, સ્પીકરના વોલ્યુમને નીચાથી મધ્યમ નીચા પર રાખો. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી માધ્યમથી ઉપર ન કરો. આની મદદથી તમે ઘણી બધી બેટરી બચાવી શકશો. જો તમારા સ્માર્ટફોનનું પ્રોસેસર વધુ લોડ લે છે, તો આ પણ બેટરી ખતમ થવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં સ્માર્ટફોનમાંથી હેવી ગેમ્સ દૂર કરો.

જો તમારા સ્માર્ટફોનમાં વધુ ફાઈલો ભેગી થઈ ગઈ હોય, તો તેને પ્રાથમિકતા અનુસાર દૂર કરો કારણ કે તે સ્માર્ટ ફોનના પ્રોસેસર પર વધુ દબાણ લાવે છે, જેના કારણે બેટરીનો વપરાશ વધે છે. જો તમે સ્માર્ટફોનને ડુપ્લિકેટ ચાર્જરની મદદથી અથવા કોઈ બીજાના ચાર્જરની મદદથી ચાર્જ કરો છો, તો તરત જ તે કરવાનું બંધ કરી દો કારણ કે ડુપ્લિકેટ ચાર્જર સ્માર્ટફોનની બેટરીની લાઈફ તો ઘટાડશે જ પરંતુ તેને બગાડી પણ શકે છે.

Alert: આવા 10 પ્રકારના Passwords રાખનારાઓને થશે નુકશાન, સામે આવ્યો સ્ટડી રિપોર્ટ, જાણો

સાયબર ક્રાઇમને લઇને કરવામાં આવેલા નૉર્ડપાસે 2022ના એક સ્ટડી રિપોર્ટમાં જણાવ્યુ છે કે, દેશમાં કેટલાય લોકો કૉમન પાસવર્ડ યૂઝ કરે છે, અને આ કારણે તેને ક્રેક કરવો હેકર્સ માટે આસાન બની જાય છે. નૉર્ડપાસે 2022માં ઉપયોગમાં લેવામા આવેલા સૌથી કૉમન પાસવર્ડનુ લિસ્ટ શેર કર્યુ છે, જેનાથી જાણી શકાય છે કે દેશમાં લગભગ 3.5 લાખ લોકો સાઇન અપ કરવા માટે પાસવર્ડ તરીકે "પાસવર્ડ"નો જ ઉપયોગ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, 75,000 થાી વધુ ભારતીયો "બિગબાસ્કેટ"નો પાસવર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે, રિપોર્ટ અનુસાર, આ વર્ષના ટૉપ 10 સૌથી કૉમન પાસવર્ડમાં 123456, bigbasket, password, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234 અને googledummy સામેલ છે. 

કોઇપણ એકાઉન્ટને પાસવર્ડ સ્ટ્રૉન્ગ કઇ રીતે રાખી શકાશે, જાણો પેટર્ન -

- યૂઝર્સને સલાહ આપવામા આવી રહી છે કે અલગ અલગ અક્ષરો, સંકેતો, અને આંકડાઓની સાથે સ્ટ્રૉન્ગ અને લાંબા પાસવર્ડનો ઉપયોગ કરો.

- ઉદાહરણ તરીકે, કોઇ “@s1Q0#+Ga@os” નો ઉપયોગ કરી શકાય છે. આ રીતે સેટ કરેલો પાસવર્ડ તમને તમારા ડેટા ચોરીની ઘટનાથી બચાવી શકે છે.
- યૂઝર્સ પોતાના દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખી શકે છે.
- એક જ પ્રકારના પાસવર્ડનો ઉપયોગ કરવાથી હેકર્સ તમારો પાસવર્ડ ક્રેક કરી શકે છે.
- ડ્યૂલ વેરિફિકેશનનો ઉપયોગ કરો.
- પોતાના પાસવર્ડને મેક્સીમમ ત્રણ મહિના બાદ બદલો, આ ઉપરાંત યૂઝર્સ દર મહિને પાસવર્ડ બદલવા ઇચ્છે તો આ રીતની ઘટનાથી સુરક્ષિત રહી શકશે.

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 
અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget