શોધખોળ કરો

Record: પાકિસ્તાની ક્રિકેટરનું ટેસ્ટ ક્રિકેટમાં મોટું કારનામું, 146 વર્ષના ઇતિહાસમાં કોઇ નથી કરી શક્યુ, વાંચો.....

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાની ક્રિકેટર સઇદ શકીલે ફિફ્ટી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.

Sri Lanka vs Pakistan, Saud Shakeel Record: ક્રિકેટના મેદાનમાં કેટલાય એવા રેકોર્ડ બની જાય છે, તેને તુટતા વર્ષો લાગી જાય છે, અને કેટલાક એવા રેકોર્ડ પણ હોય છે, જેને તોડવા માટે સદીઓ પણ નીકળી જાય છે. હવે પાકિસ્તાની ક્રિકેટરે આવો જ એક અદભૂત રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં બનાવી લીધો છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાની ક્રિકેટર સઇદ શકીલે ફિફ્ટી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. ખરેખરમાં, સઇદ શકીલ હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ સાત ટેસ્ટમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે, અત્યાર સુધી કોઈપણ બેટ્સમેન આવું ક્રિકેટ ઇતિહાસમાં નથી કરી શક્યો. 

પાકિસ્તાનના હાથમાં છે બીજી ટેસ્ટ - 
બીજી ટેસ્ટના પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાની ટીમ માત્ર 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી પાકિસ્તાને પોતાની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટે 344 રન બનાવ્યા છે. પાકિસ્તાનની લીડ હવે 178 રનની છે. ઓપનર અબ્દુલ્લા શફીક 165 અને સરફરાઝ અહેમદ 14 રને રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બીજી ટેસ્ટનો બીજો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. વરસાદના કારણે બીજા દિવસે માત્ર 10 ઓવર જ રમાઈ શકી હતી.

-

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત

મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ

મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?

SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ

આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ

Embed widget