શોધખોળ કરો

IND vs AFG: વિરાટ કોહલીએ શતકની સાથે-સાથે આ બે રેકોર્ડ પણ બનાવ્યા

અફઘાનિસ્તાન સામે દુબઈમાં રમાઈ રહેલી મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર શતક ફટકાર્યું હતું.

IND vs AFG, Virat Kohli Century: અફઘાનિસ્તાન સામે દુબઈમાં રમાઈ રહેલી મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર શતક ફટકાર્યું હતું. કોહલીએ આ મેચમાં T20 ઈન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી ફટકારી છે. ઓપનિંગ કરવા આવેલા કોહલીએ 61 બોલમાં 12 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 122 રન બનાવ્યા અને અણનમ પાછો ફર્યો હતો.

માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડ્યો...
આ સાથે કિંગ કોહલીના નામે T20 ઈન્ટરનેશનલમાં 3584 રન બની ગયા છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડીને બીજા ક્રમે આવી ગયો છે. આ સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં 3500થી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે.

કોહલી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બન્યો

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 32 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ વિરાટ કોહલીએ આજે ​​33મી વખત પચાસ રનનો આંકડો પાર કર્યો. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022માં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ત્રણ વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

1021 દિવસ પછી સદી

ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ વિરાટ કોહલીના બેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં આવી છે. તેણે 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1021 દિવસ બાદ તેના બેટમાંથી સદી આવી છે. આ પહેલા કોહલીએ નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ પોતાની આ શાનદાર સદીને તેના પરીવારને સમર્પિત કરી છે. વિરાટ કોહલીએ કહ્યું કે, "તમે મને અહીં જોઈ રહ્યા છો કારણે કે, એક વ્યક્તિએ મારા માટે તમામ વસ્તુઓ યથાર્થ રીતે મુકી હતી અને તે વ્યક્તિ છે અનુષ્કા. આ સદી તેના માટે અને અમારી પુત્રી વામીકા માટે છે." 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

Embed widget