શોધખોળ કરો

Asia Cup: વિરેન્દ્ર સહેવાગની ભવિષ્યવાણી, - 'ભારત નહીં આ વખતે આ ટીમ જીતશે એશિયા કપ 2022', જાણો કેમ........

ક્રિકબઝ પર વાત કરતાં વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે,- જો ભારત સંયોગથી વધુ એક મેચ હારી જાય છે, તો તે આ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જશે. પાકિસ્તાનને ફાયદો છે,

Asia Cup 2022: એશિયા કપ 2022નો જંગ હવે ખાસ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. આ વખતે રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાને એશિયા કપની શરૂઆત પહેલા સૌથી મોટી દાવેદાર ટીમ ગણવામાં આવતી હતી, પરંતુ હવે મોટા મોટા દિગ્ગજો અને ક્રિકેટ એક્સપર્ટ આ વાતને નવી રીતે પ્રિડિક્ટ કરવા લાગ્યા છે. આમાં સ્ટાર વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગનુ નામ પણ જોડાઇ ગયુ છે. વિરેન્દ્ર સહેવાગે એક મોટી ભવિષ્યવાણી કરી છે, અને કહ્યુ છે કે, આ વખતે ભારત નહીં પરંતુ પાકિસ્તાન એશિયા કપ જીતશે એવુ કહ્યું છે, જાણો શું છે કારણ... 
   
ઉલ્લેખનીય છે કે, સુપર 4ની મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે મેચ હારી જતાની સાથે જ તમામ પ્રિડિક્શનો બદલાઇ ગયા છે. હવે ભારત માટે આજે શ્રીલંકા સામે કરો યા મરોની મેચ બની ગઇ છે. આ પછી અફઘાનિસ્તાન સામે પણ ભારતને મોટા અંતરથી જીતવુ જરૂરી બની ગયુ છે. 

ક્રિકબઝ પર વાત કરતાં વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે,- જો ભારત સંયોગથી વધુ એક મેચ હારી જાય છે, તો તે આ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જશે. પાકિસ્તાનને ફાયદો છે, કેમ કે જો તે એક મેચ હારે છે, તો બીજી મેચ જીતી જાય છે, તો તેનો નેટ રનરેટ તેને ફાઇનલમાં લઇ જશે. કેમ કે તેને એક મેચ ગુમાવી છે અને બે મેચ જીતી છે. ભારત એક મેચ હારી ગયુ છે અને તે બીજી મેચ હારી જાય છે, તો તે બહાર થઇ જશે, એટલા માટે ભારત પર દબાણ છે.
    
સહેવાગે ભવિષ્યવાણી કરતાં કહ્યું- પાકિસ્તાન લાંબા સમય બાદ ફાઇનલમાં રમશે અને તેને એશિયા કપમાં લાંબા સમય બાદ ભારતને માત આપી છે. આ વર્ષ પાકિસ્તાનનુ પણ હોઇ શકે છે. પાકિસ્તાને છેલ્લીવાર 2014માં એશિયા કપની ફાઇનલ રમી હતી, ત્યારે તે શ્રીલંકા સામે 5 વિકેટથી હારી ગયુ હતુ, કુલ મળીને પાકિસ્તાને ભારતને સાત અને શ્રીલંકાને પાંચની સરખામણીમાં બે વાર એશિયા કપ જીત્યો છે. સહેવાગના મતે આ વખતે પાકિસ્તાન એશિયા કપ પર કબજો કરી શકે છે.

આ પણ વાંચો...........

iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન

Movie Ticket: માત્ર 75 રૂપિયામાં મોટી સ્ક્રીન પર જુઓ કોઈપણ ફિલ્મ, આ ખાસ દિવસે દરેક થિયેટર, થિયેટરમાં મળશે સુવિધા

India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ

Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?

Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
શું ભારે ધાબળાથી ખૂબ સારી ઊંઘ આવે છે? જાણો કેવી રીતે કરશો ઉપયોગ?
શું ભારે ધાબળાથી ખૂબ સારી ઊંઘ આવે છે? જાણો કેવી રીતે કરશો ઉપયોગ?
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
Embed widget