શોધખોળ કરો

પ્રજાસત્તાક દિને આ ભારતીય મુસ્લિમ ક્રિકેટરે આપી દેશપ્રેમથી તરબતર એવી શુભેચ્છા કે લોકોની આંખોમાં આંસુ આવી ગયાં.......

સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ટ્વીટ્સ અને મીમ્સ-પૉસ્ટ વાયરલ થઇ રહ્યાં હતા. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરના ટ્વીટે બધાનુ દિલ જીતી લીધુ, વસીમ જાફરે ખાસ અંદાજમાં ભારત માતા અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી

નવી દિલ્હીઃ ભારતે ગઇકાલે એટલે કે 26મી જાન્યુઆરી 2021ના દિવસે પોતાના 72 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. આ ખાસ દિવસે દેશભરમાં લોકોએ શુભેછચ્છાઓ પાઠવી, સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ટ્વીટ્સ અને મીમ્સ-પૉસ્ટ વાયરલ થઇ રહ્યાં હતા. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરના ટ્વીટે બધાનુ દિલ જીતી લીધુ, વસીમ જાફરે ખાસ અંદાજમાં ભારત માતા અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. વસીમ જાફરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં એક બાળકની સામે દુનિયાનો નકશો છે. તે નકશામાં ફ્રાન્સ અને બ્રાઝિલને બતાવી રહ્યો છે, જ્યારે તેને પુછવામાં આવે છે કે ભારત ક્યાં છે તો તે દિલ પર હાથ મુકી દેછે. વસીમ જાફરની આ તસવીર દેશપ્રેમ માટે ઘણુબધુ કહી જાય છે. આ તસવીરો દેશવાસીઓના દિલ જીતી લીધા છે.
નોંધનીય છે કે ભારતવાસીઓ માટે આજનો દિવસે બહુ ખાસ છે. 1950માં આજના દિવસે ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યુ છે, અને ત્યારથી આ તારીખ અને દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. 15 ઓગસ્ટ 1947એ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયુ અને એક સ્વતંત્ર દેશ બન્યો હતો, બાદમાં દેશમાં નવુ બંધારણ અમલી બનાવવામાં આવ્યુ હતુ. પ્રજાસત્તાક દિને આ ભારતીય મુસ્લિમ ક્રિકેટરે આપી દેશપ્રેમથી તરબતર એવી શુભેચ્છા કે લોકોની આંખોમાં આંસુ આવી ગયાં....... (પ્રતિકાત્મક તસવીર) વસીમ જાફરની ક્રિકેટ કેરિયર..... 42 વર્ષીય વસીમ જાફરે ભારતીય ટીમ માટે 2000માં ડેબ્યૂ કર્યું હતું. 31 ટેસ્ટમાં ભારતી ટીમનું પ્રતિનિધિત્વ કરતા એક બેવડી સદી, પાંચ સદી અને 11 અડધી સદી સાથે 1944 રન બનાવ્યા હતા. 2006માં વેસ્ટઈન્ડ઼િઝ વિરુદ્ધ પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ 212 રનની ઈનિંગ રમી હતી. જો કે તેમને માત્ર બે વનડેમાં જ રમવાની તક મળી હતી. 2008માં ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ રમ્યા બાદ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક્ટિવ થઈ ગયો હતો. જાફર 1996-97માં પોતાની ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. વસીમ જાફરે 260 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં 50.67ની એવરેજથી 19,410 રન બનાવ્યા છે. જેમાં તેણે 57 સદી અને 91 અડધી સદી ફટકારી છે. તેનો અણનમ 314 રનનો સર્વોચ્ચ સ્કોર છે. રણજી ટ્રોફીમાીં વસિમ જાફરે 12038 રન બનાવ્યા છે. જે એક રેકોર્ડ પણ છે. તેના સિવાય આ પ્રતિષ્ઠિત ઘરેલુ ટ્રોફીમાં દસ હજાર રનનો આંકડો કોઈએ પાર કર્યો નથી. વસીમ જાફરને આઈપીએલ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget