શોધખોળ કરો

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

Health Tips: પાણી પીધા પછી પણ તરસ લાગવી એ સામાન્ય બાબત છે. પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો સાવધાન રહેવું જોઈએ. કારણ કે તે ઘણી ગંભીર બીમારીઓનું લક્ષણ પણ હોઈ શકે છે.

Excessive Thirst Causes: શું પાણી પીવા છતાં તમારી તરસ છીપતી નથી, શું તમને વારંવાર તરસ લાગે છે, શું તમે હાઈડ્રેટેડ અનુભવો છો? જો એમ હોય, તો આ સામાન્ય નથી પરંતુ કોઈ ગંભીર રોગની નિશાની હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે તરસ લાગવી સામાન્ય વાત છે, પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો તે શરીરમાં કંઈક ખોટું થવાનો સંકેત હોઈ શકે છે. આવો જાણીએ પાણી પીધા પછી પણ તરસ લાગવાથી ક્યા રોગોનો ખતરો રહે છે…

પાણી પીધા પછી વારંવાર તરસ કેમ લાગે છે?

1. પોલિડિપ્સિયા

પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તરસ લાગવી એ એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જો તમને વારંવાર તરસ લાગે છે, તો તે પોલિડિપ્સિયા (Polydipsia) ની સ્થિતિ હોઈ શકે છે, પોલિડિપ્સિયામાં ઘણા દિવસો, અઠવાડિયા કે મહિનાઓ સુધી તરસ ખૂબ જ રહે છે. જેમાં પાણી પીવા છતાં તરસ છીપતી નથી.

2. ડાયાબિટીસ ઇન્સિપિડસ (Diabetes Insipidus)

ડાયાબિટીસ ઇન્સિપિડસ(Diabetes Insipidus)ની સમસ્યામાં વ્યક્તિને વારંવાર તરસ લાગે છે. પાણી પીવા છતાં પણ તરસ લાગે છે. આ રોગમાં કિડની અને તેની સાથે જોડાયેલી ગ્રંથિઓની સાથે હોર્મોન્સ પણ પ્રભાવિત થાય છે. તેના કારણે વધારે પેશાબ બહાર આવી શકે છે. જેના કારણે વ્યક્તિને વારંવાર તરસ લાગે છે.

3. હાયપોકેલિમિયા

જ્યારે લોહીમાં પોટેશિયમનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું થઈ જાય છે, ત્યારે હાયપોકેલિમિયાની સ્થિતિ થાય છે. તેના દર્દીઓને વારંવાર વધુ તરસ લાગે છે. ઉલટી, ઝાડા, અમુક દવાઓ લેવાથી પોટેશિયમના સ્તરને અસર થઈ શકે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો તમને વધુ તરસ લાગી શકે છે.

શરીરના આ સંકેતોને અવગણશો નહીં

તરસ લાગે એટલે શરીર કહે છે કે તેમાં પ્રવાહીની કમી છે. સામાન્ય સંજોગોમાં પાણી પીધા પછી તરસ પુરી થઈ જાય છે. જો તમને પાણી પીધા પછી પણ તરસ લાગે છે તો તે ગંભીર સમસ્યાનો સંકેત છે. આ અંગે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર પાણી પીવું જોઈએ. વધુ પડતું પાણી પીવું પણ નુકસાનકારક હોઈ શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો...

Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget