શોધખોળ કરો

Watch: કરો યા મરો મેચમાં બાંગ્લાદેશને હરાવી શ્રીલંકાની ટીમે કર્યો નાગિન ડાન્સ, Video વાયરલ

મેચ બાદ શ્રીલંકાના ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્ને ઉત્સાહથી ભરેલો હતો અને નાગિન ડાન્સ કરી રહ્યો હતો.

Sri Lanka Players Nagin Dance Video: ગુરુવારે દુબઈમાં બાંગ્લાદેશ સામેની રોમાંચક મેચમાં વિજય બાદ શ્રીલંકાના ખેલાડીઓએ નાગિન ડાન્સ કર્યો હતો. વાસ્તવમાં ચાર વર્ષ પહેલા 2018માં બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવીને આ રીતે ઉજવણી કરી હતી. એશિયા કપની કરો યા મરો મેચમાં શ્રીલંકાની ટીમે બાંગ્લાદેશી ટીમનો આ જ અંદાજમાં ઉજવણી કરી હતી. તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

મેચ પહેલા શાબ્દિક યુદ્ધ થયું હતું

ઉલ્લેખનીય છે કે, 2022ના એશિયા કપમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ બંનેને તેમની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે વિજેતા ટીમને સુપર-4માં જવાનું હતું અને હારેલી ટીમ માટે ટૂર્નામેન્ટ સમાપ્ત થવાની હતી. આવી સ્થિતિમાં મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ થયું હતું.

શ્રીલંકા આ રીતે જીત્યું

આ મહત્વપૂર્ણ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ રમત રમીને 183 રન બનાવ્યા હતા. આ મહત્વપૂર્ણ મેચમાં આટલો મોટો સ્કોર મેચ વિનિંગ ટોટલ જેવો લાગતો હતો, પરંતુ શ્રીલંકાના બેટ્સમેનો અલગ પ્લાન સાથે મેદાનમાં ઉતર્યા હતા. વચ્ચે વિકેટો પડતી રહી, પરંતુ દાસુન શનાકાની ટીમે આક્રમક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. આ રીતે શ્રીલંકાની ટીમે 19.2 ઓવરમાં 8 વિકેટના નુકસાને લક્ષ્યાંકનો પીછો કરી લીધો હતો. આ જીત સાથે શ્રીલંકાની ટીમ સુપર-4માં પહોંચી ગઈ છે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

મેચ બાદ શ્રીલંકાના ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્ને ઉત્સાહથી ભરેલો હતો અને નાગિન ડાન્સ કરી રહ્યો હતો. હવે તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકાની ટીમ હવે શનિવારે શારજાહના મેદાન પર સુપર-4ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget