શોધખોળ કરો

WPL 2023: દિલ્હી કેપિટલ્સે ઇગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરને સોંપી મોટી જવાબદારી, જાણો કોચિંગ સ્ટાફમાં કોનો કર્યો સમાવેશ?

વુમન્સ પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી રમાશે.

Women's Premier League 2023: વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન માટે ટૂંક સમયમાં હરાજી થશે અને તે પછી આ ટુર્નામેન્ટ રમાશે. આ માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીઓની હરાજી અગાઉ દિલ્હી કેપિટલ્સે તેના કોચિંગ સ્ટાફની જાહેરાત કરી છે. દિલ્હીએ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જોનાથન બટ્ટીને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. બટ્ટી પાસે કોચિંગનો ઘણો અનુભવ છે અને તેમણે તેની કારકિર્દી દરમિયાન પણ સારું પ્રદર્શન કર્યું છે. જોનાથનની સાથે ટીમે બિજુ જ્યોર્જને પણ મહત્વની જવાબદારી સોંપી છે.

વુમન્સ પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી રમાશે. આ પહેલા દિલ્હીએ તેના કોચિંગ સ્ટાફની જાહેરાત કરી છે. જોનાથનને મુખ્ય કોચ બનાવવાની સાથે બીજુ જ્યોર્જને ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે. હેમલતા કલાને સહાયક કોચ બનાવવામાં આવી છે. ભારતીય ખેલાડી હેમલતાએ પોતાની કારકિર્દી દરમિયાન 78 વનડે રમી છે. આ દરમિયાન તેણે 1023 રન બનાવ્યા છે. તેણે 3 અડધી સદી ફટકારી છે. હેમલતાએ 7 ટેસ્ટ અને 1 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. હેમલતાએ 17 વનડે ફોર્મેટમાં 8 વિકેટ લીધી છે.

જોનાથનની વાત કરીએ તો તેમની કારકિર્દી શાનદાર રહી છે. તેમણે આ સમયગાળા દરમિયાન 221 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 9685 રન બનાવ્યા છે. તેણે 20 સદી અને 41 અડધી સદી ફટકારી છે. તેમણે લિસ્ટ Aની 209 મેચ રમી છે. આમાં તેણે 2992 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેમણે એક સદી અને 14 અડધી સદી ફટકારી છે. અને બીજુ જ્યોર્જ પાસે કોચિંગનો સારો અનુભવ છે. તેમણે દિલ્હી કેપિટલ્સ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ અને ભારતની અંડર 19 મહિલા ટીમને પણ કોચિંગ આપ્યું છે.

આ રીતે હરાજી દરમિયાન બિડિંગ પ્રક્રિયા ચાલશે

13 ફેબ્રુઆરીએ યોજાનારી હરાજી પ્રક્રિયા દરમિયાન બીસીસીઆઈએ ખેલાડીઓની બોલી અંગે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આમાં જ્યાં સુધી કોઈ ખેલાડીની બોલી 1 કરોડ રૂપિયાથી ઓછી હોય ત્યાં સુધી તેમાં 5-5 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ પછી 1 કરોડથી 2 કરોડ રૂપિયા સુધી 10 લાખ અને 2 થી 3 કરોડ સુધી 20 લાખ રૂપિયા વધારી દેવામાં આવશે. બીજી તરફ, જો તે 3 કરોડ રૂપિયાથી વધુ છે, તો તે હરાજી કરનાર પર નિર્ભર કરશે કે તે કેટલું વધારે છે પરંતુ તે 20 લાખ રૂપિયાથી ઓછું નહીં હોય.

મહિલા ખેલાડીઓની હરાજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં બપોરે 2.30 કલાકે યોજાશે. જેમાં દરેક સેટ પછી ફ્રેન્ચાઇઝીઓને 10-10 મિનિટનો બ્રેક પણ મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરDakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

Embed widget