શોધખોળ કરો

WPL 2024: મહિલા પ્રીમિયર લીગનું શિડ્યૂલ જાહેર, 23 ફેબ્રુઆરીથી થશે શરૂઆત, 17 માર્ચે દિલ્હીમાં ફાઇનલ, જુઓ લિસ્ટ.....

24 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં એક પણ ડબલ હેડર મેચ રમાશે નહીં. દરરોજ એક જ મેચ થશે. એલિમિનેટર 15 માર્ચે અને ફાઈનલ 17 માર્ચે દિલ્હીમાં રમાશે

WPL 2024 Schedule Start Date : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024) નું શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. આ ટૂર્નામેન્ટ 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાશે. ગયા વર્ષની જેમ કુલ પાંચ ટીમો 22 મેચ રમશે. જો કે આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે. ખરેખરમાં, ગયા વર્ષે આ લીગ મુંબઈ અને નવી મુંબઈના બે સ્ટેડિયમમાં રમાઈ હતી. જો કે, આ વખતે આ લીગની હૉસ્ટિંગ મુંબઈને બદલે બેંગલુરુ અને દિલ્હીને આપવામાં આવી છે.

આ મેચો બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બંને મેદાનોએ 11-11 મેચો યોજી છે. ટૂર્નામેન્ટની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુમાં રમાનારી મેચથી થશે. વૂમેન્સ પ્રીમિયર લીગની આ બીજી આવૃત્તિ છે અને ગયા વર્ષે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં મેગ લેનિંગની કપ્તાની હેઠળ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું.

ટૂર્નામેન્ટની પ્રથમ 11 મેચ બેંગલુરુમાં રમાશે. આ પછી પાંચેય ટીમો દિલ્હી આવશે, જ્યાં એલિમિનેટર સહિતની ફાઇનલ મેચ રમાશે. લીગ રાઉન્ડમાં 20 મેચો રમાશે અને ત્યારબાદ એલિમિનેટર અને ફાઈનલ મેચો રમાશે. લીગ રાઉન્ડમાં ટોપ પર રહેનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. જ્યારે, બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એલિમિનેટર રમશે. 24 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં એક પણ ડબલ હેડર મેચ રમાશે નહીં. દરરોજ એક જ મેચ થશે. એલિમિનેટર 15 માર્ચે અને ફાઈનલ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.

WPL માટેની પાંચ ટીમો નીચે મુજબ છે -
- રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
- ગુજરાત જાયન્ટ્સ (GG)
- મુંબઈ ઈન્ડિયન્સ (MI)
- દિલ્હી કેપિટલ્સ (DC)
- યુપી વોરિયર્સ (UPW)

WPL 2024નું સંપૂર્ણ શિડ્યૂલ- 

તારીખ મેચ સમય મેદાન, જગ્યા
23  ફેબ્રુઆરી  MI vs DC 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
24 ફેબ્રુઆરી RCB vs UPW 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
25 ફેબ્રુઆરી GG vs MI 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
26 ફેબ્રુઆરી UPW vs DC 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
27 ફેબ્રુઆરી RCB vs GG 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
28 ફેબ્રુઆરી MI vs UPW 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
29 ફેબ્રુઆરી RCB vs DC 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
1 માર્ચ UPW vs GG 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
2 માર્ચ RCB vs MI 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
3 માર્ચ GG vs DC 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
4 માર્ચ UPW vs RCB 7:30 PM ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરું
5 માર્ચ DC vs MI 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
6 માર્ચ GG vs RCB 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
7 માર્ચ UPW vs MI 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
8 માર્ચ DC vs UPW 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
9 માર્ચ MI vs GG 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
10 માર્ચ DC vs RCB 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
11 માર્ચ GG vs UPW 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
12 માર્ચ MI vs RCB 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
13 માર્ચ DC vs GG 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
15 માર્ચ એલિમિનેટર 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
17 માર્ચ ફાઇનલ 7:30 PM અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget