શોધખોળ કરો

Yashasvi Jaiswal Double Century: યશસ્વી જયસ્વાલે ફટકારી બેવડી સદી, આ ખાસ ક્લબમાં થયો સામેલ

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે.

Yashasvi Jaiswal Double Century: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાતી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં જયસ્વાલે બેવડી સદી પૂરી કરી હતી. જયસ્વાલે શોએબ બશીરની ઓવરમાં ફોર મારીને બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે અનેક રેકોર્ડ પણ બનાવ્યા હતા.

ટેસ્ટમાં ભારત માટે સૌથી નાની ઉંમરે 200 રન બનાવનાર ક્રિકેટર

  • 21 વર્ષ 35 દિવસ, વિનોદ કાંબલી 224 વિ ઈંગ્લેન્ડ, મુંબઈ 1993
  • 21 વર્ષ 55 દિવસ, વિનોદ કાંબલી 227 વિ ઝિમ્બાબ્વે, દિલ્હી 1993
  • 21 વર્ષ 283 દિવસ, સુનીલ ગાવસ્કર 220 vs  વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન 1971
  • 22 વર્ષ 37 દિવસ, યશસ્વી જયસ્વાલ 201* વિ ઈંગ્લેન્ડ, વિઝાગ, 2024

ટેસ્ટમાં ભારત માટે ડાબોડી બેટ્સમેન દ્વારા બેવડી સદી

  • 239 સૌરવ ગાંગુલી વિરુદ્ધ પાકિસ્તાન, બેંગલુરુ 2007
  • 227  વિનોદ કાંબલી વિરુદ્ધ ઝિમ્બાબ્વે દિલ્હી 1993
  • 224 વિનોદ કાંબલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ મુંબઈ WS 1993
  • 206  ગૌતમ ગંભીર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા દિલ્હી 2006
  • 201* યશસ્વી જયસ્વાલ વિરુદ્ધ  ઈંગ્લેન્ડ વિઝાગ 2024

પ્રથમ દિવસે શું થયું હતું

મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા છે. ઓપનર યશસ્વી જયસ્વાલ 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તે સિવાયના કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નહોતા. દિવસના અંતે રવિચંદ્રન અશ્વિન 5 રને રમતમાં હતો. કેપ્ટન રોહિત શર્મા 14 રન, શુભમન ગિલ 34 રન, શ્રેયસ ઐયર 27 રન, ડેબ્યૂ મેન રજત પાટીદાર 32 રન, અક્ષર પટેલ 27 રન, એસ ભરત 17 રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર અને રેહાન અહમદને 2-2 વિકેટ મળી હતી. જ્યારે જેમ્સ એન્ડરસન અને ટોમ હર્ટલીને 1-1 સફળતા મળી હતી.

ભારતીય ટીમમાં ત્રણ બદલાવ

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ માત્ર ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી છે. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બહાર છે. સાથે જ મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન રોહિતે કહ્યું કે જાડેજાની જગ્યાએ કુલદીપ, રાહુલની જગ્યાએ રજત પાટીદાર અને સિરાજની જગ્યાએ મુકેશ કુમાર રમી રહ્યો છે.

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રજત પાટીદાર, અક્ષર પટેલ, એસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર

ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11 

જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકિપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget