શોધખોળ કરો
વિરાટ-અનુષ્કા બાદ હવે ઝહીર-સાગરિકા પણ આપશે ગુડ ન્યૂઝ, પ્રેગ્નેન્ટ છે સાગરિકા ઘાટગે!
હાલમાં જ મુંબઈ ઇન્ડિયન્સે ઝહીર ખાનનો જનમદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને આ દરમિયાન સાગરિકા ઘાટગે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.
![વિરાટ-અનુષ્કા બાદ હવે ઝહીર-સાગરિકા પણ આપશે ગુડ ન્યૂઝ, પ્રેગ્નેન્ટ છે સાગરિકા ઘાટગે! zaheer khan and sagarika ghatge are pregnant with first child soon to become parents after virat anushka વિરાટ-અનુષ્કા બાદ હવે ઝહીર-સાગરિકા પણ આપશે ગુડ ન્યૂઝ, પ્રેગ્નેન્ટ છે સાગરિકા ઘાટગે!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/12183553/zaheer-khan-and-sagarika-ghatge.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન ટૂંકમાં જ પિતા બની શેક છે. અહેવાલ છે કે તેની પત્ની અને એક્ટ્રેસ સાગરિકા ઘાટગે પ્રેગ્નેન્ટ છે. આઈપીએલને કારણે બન્ને હાલમાં યૂએઈમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે છે. જોકે હજુ સુધી ઝહીર અને સાગરિકાએ આ ખુશખબર ફેન્સ સાથે શેર નથી કરી.
મુંબઈ મિરરના રિપોર્ટ્સ અનુસાર સાગરિકા પ્રેગ્નેન્ટ છે. રિપોર્ટ્સ અનુસાર ઝહીર અને સાગરિકાના મિત્રોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે બન્ને માતા પિતા બનવાના છે. હાલમાં જ મુંબઈ ઇન્ડિયન્સે ઝહીર ખાનનો જનમદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને આ દરમિયાન સાગરિકા ઘાટગે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.
વિરાટ અનુષ્કાના ઘરે જાન્યુઆરીમાં આવશે બાળક
આઈપીએલની 13મી સીઝન પહેલા જ ટીમ ઇન્ડિયા અને ફ્રેન્ચાઈઝી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિટાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ પણ ફેન્સ સાથે ગુડન્યૂઝ શેર કર્યા હતા. અનુષ્કમા શર્માએ કહ્યું હતું કે, જાન્યુઆરીમાં તો પોતાના બાળકને જન્મ આપવાની છે. હાલમાં અનુષ્કા શર્મા પણ વિરાટની સાથે આઈપીએલને કારણે યૂએઈમાં જ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)