શોધખોળ કરો

પ્રેક્ટિસ ન કરી શકી ટીમ ઇન્ડિયા તો ધોનીએ અજમાવ્યો શૂટિંગ પર હાથ

1/3
 તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના બાહુબલીના નામથી જાણીતો એમએસ ધોની ચેન્નઈના ચેપોકમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 79 રનની ઈનિંગ રમી હતી. લાંબા સમય બાદ ધોનીનો આ નવો અવતાર જોવા મળ્યો હતો. 36 વર્ષના ધોનીએ પોતાની આ ઈનિંગમાં સાબિત કર્યું કે તેની બાજુઓમાં હજું પણ તાકાત છે.

2/3
 ધોનીએ બુધવારે કોલકાતા પોલીસ શૂટિંગ રેન્જની મુલાકાત લીધી. જ્યાં તે એક પિસ્તોલ સાથે કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરતા જોવા મળ્યો. કલકત્તા પોલીસે પોતાના ફેસબુક પેજ પર ધોનીનો શૂટિંગ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો. કલકત્તા પોલીસે પોસ્ટમાં લખ્યું કે, એમએસ ધોનીનો શૂટિંગ સ્કીલનો વીડિયો પોસ્ટ કરતા જ અમારા ઈનબોક્સમાં રિક્વેસ્ટની સુનામી આવી ગઈ.

3/3
કોલકાતાઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ દોની વિશ્વભરમાં પોતાની તાબડતોડ બેટિંગની સાથે વીજળીની ગતીથી સ્ટમ્પ કરવા માટે પણ જાણીતા છે. પરંતુ આ બધાથી કંઈક અલગ કરીને પોતાની શૂટિંગ સ્કિલ્સથી પોતાના ફેન્સને ખુશ કરી દીધા. ગુરુવારે બીજી વનડે પહેલા જ્યારે ટીમ ઇન્ડિયા કોલકાતમાં સતત વરસાદને કારણે પ્રેક્ટિસ ન કરી શકી તો તે સમયે ધોની શૂટિંગ પર પોતાના હાથ અજમાવી રહ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

Embed widget