શોધખોળ કરો
બીજી ટી-20માં રોહિત શર્મા બનાવી શકે છે આ ખાસ રેકોર્ડ્સ, જાણો વિગતે
1/4

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બનવાથી ફક્ત 35 રન દૂર છે. રોહિતે 91 મેચમાં 32.43ની એવરેજથી 2238 રન બનાવ્યા છે. ટોચના સ્થાને 2272 રન સાથે ન્યૂઝીલેન્ડનો ગુપ્ટિલ છે.
2/4

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી-20માં 100 સિક્સરથી બે છગ્ગા દૂર છે. તેના નામે 91 મેચમાં 98 છગ્ગા છે. જો તે બે છગ્ગા ફટકારી દેશે તો સિક્સરોની સદી ફટકારનાર દુનિયાનો ત્રીજો ક્રિકેટર બની જશે. ક્રિસ ગેઈલ અને માર્ટિન ગુપ્ટિલના નામે 103 સિક્સર છે.
Published at : 08 Feb 2019 07:22 AM (IST)
View More





















