શોધખોળ કરો

2012ના એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ધોની મારી અને રોહિત પર થયો હતો ગુસ્સેઃ કોહલી

આ મેચમાં ઓપનર નાસિર જમશેદ અને મોહમ્મદ હફિઝે સદી ફટકારી હતી અને પાકિસ્તાને 6 વિકેટના નુકસાન પર 329 રન બનાવ્યા હતા. પરંતુ વિરાટની 148 બોલમાં 183 રનની ઈનિંગના કારણે ભારતે 47.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

નવી દિલ્હીઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગ અને કેપ્ટન તરીકે સફળતાનો શ્રેય એમએસ ધોનીને આપ્યો છે. કોહલીએ જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રન નહોતા બનાવ્યા ત્યારે ધોનીએ સમર્થન કર્યં હતું. કોહલીએ કહ્યું કે, પાકિસ્તાન સામેની એક મેચમાં ધોની મારી અને રોહિત પર ગુસ્સે થયો હતો. 2012માં એશિયા કપ મેચ દરમિયાન કોહલી અને રોહિત બોલ પાછળ દોડતા હતા. આ દરમિયાન પાકિસ્તાનના બેટ્સમેનોએ દોડીને ત્રણ રન લીધા હતા. અશ્વિન સાથે તેના ઇન્સ્ટાગ્રામ ચેટ પર વાત કરતાં વિરાટ કહ્યું, મને યાદ છે કે ધોની મારાથી નાખુશ હતો. પાકિસ્તાને 329 રન બનાવ્યા હતા અને શરૂઆતમાં પાકિસ્તાની બેટ્સમેનોએ મોટી પાર્ટનરશિપ કરી હતી. તેમણે ફટકારેલા એક શોટને લઈ મારી અને રોહિત વચ્ચે ગેરસમજ થઈ અને બોલને પકડતાં સુધીમાં બેટ્સમેનોએ 3 રન દોડીને લઈ લીધા. મને યાદ છે કે ઈરફાન બોલ ચેસ કરતો હતો અને બાદમાં અમે ધોની તરફ બોલ ફેંક્યો. જે બાદ ધોનીએ કહયું કે, તમે બંને પરસ્પર ટકરાઈને કેવી રીતે ત્રણ રન આપી શકો છો. આ દરમિયાન અશ્વિન બોલિંગ કરતો હતો. હું ડીપ મિડ વિકેટ પર હતો અને રોહિત સ્કવેર લેગ પર. હું અંદર આવ્યો અને રોહિત પણ બોલ તરફ દોડ્યો. જેથી મારું માથું રોહિતના ખભા સાથે ટકરાયું. આ સ્થિતિમાં ખબર ન પડી કે શું થયું અને તેમણે ત્રણ રન દોડીને લઈ લીધા. આ મેચમાં ઓપનર નાસિર જમશેદ અને મોહમ્મદ હફિઝે સદી ફટકારી હતી અને પાકિસ્તાને 6 વિકેટના નુકસાન પર 329 રન બનાવ્યા હતા. પરંતુ વિરાટની 148 બોલમાં 183 રનની ઈનિંગના કારણે ભારતે 47.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

ભાડૂઆત ક્યારે મિલકત પર કબજો જમાવી શકે છે? આ નિયમો જાણી લો

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
ભાડૂઆત ક્યારે મિલકત પર કબજો જમાવી શકે છે? આ નિયમો જાણી લો
ભાડૂઆત ક્યારે મિલકત પર કબજો જમાવી શકે છે? આ નિયમો જાણી લો
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Embed widget