શોધખોળ કરો
આ વખતે વિરાટ કોહલી નહી ધોની તોડશે સચિનનો આ રેકોર્ડ, જાણો
1/3

ન્યૂઝીલેન્ડ સામે ન્યૂઝીલેન્ડમાં સૌથી વધારે રન બનાવાના મામલે ધોની 456 રન સાથે ત્રીજા ક્રમ પર છે. આ યાદીમાં સચિન 652 રન સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બીજા સ્થાન પર સહેવાનના 598 રન છે. ઘોની આ સિરિઝમાં 197 રન બનાવશે તો સચિન તેંડૂલકર કરતા આગળ નીકળી જશે.
2/3

નવી દિલ્હી: મહેંદ્ર સિંહ ધોની માટે વર્ષ 2019ની શરૂઆત શાનદાર સાબીત થઈ છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે સિરીઝમાં ધોનીએ ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી મેન ઑફ ધ સિરીઝ બન્યો હતો. ઘણા લાંબા સમય બાદ આક્રમક બેટિંગ કરી ધોનીએ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
Published at : 21 Jan 2019 05:48 PM (IST)
View More




















