શોધખોળ કરો

હાર્દિક પંડ્યા એશિયા કપમાંથી થયો બહાર, આ ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન, જાણો વિગત

1/3
દુબઈઃ ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા કમરમાં ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દીપક ચહર ભારત તરફથી તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટી20 રમ્યો હતો. જે સિવાય તે વનડે કે ટેસ્ટ રમ્યો નથી. આઈપીએલમાં તે રાજસ્થાન રોયલ્સ અને રાઇસિંગ પુણે સુપરજાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો રહ્યો છે.

2/3
પંડ્યા પોતાની પાંચમી ઓવર કરી રહ્યો હતો તે દરમિયાન બોલ ફેંકતા સમયે તેને પીઠમાં દર્દ થતાં મેદાન પર જ સૂઇ ગયો હતો. ત્યારબાદ તે ઉઠી શક્યો નહોતો અને તેને સ્ટ્રેચર પર બહાર જવામાં આવ્યો હતો. બીસીસીઆઇએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે પંડ્યાને પીઠના નીચેના ભાગમાં ગંભીર ઇજા પહોંચી છે. પંડ્યાએ 4.5 ઓવરમાં 24 રન આપ્યા હતા અને તેને કોઇ વિકેટ મળી નહોતી.

3/3
પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં પંડ્યા દર્દના કારણે મેદાન પર જ પડી ગયો હતો અને તેને સ્ટ્રેચરમાં નાંખીને બહાર લઈ જવો પડ્યો હતો. જે બાદ તે ટુર્નામેન્ટમાં નહીં રમી શકે તેવી આશંકા હતી. પાકિસ્તાનની ઇનિંગની 18મી ઓવરમાં હાર્દિકને ઇજા પહોંચી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget