શોધખોળ કરો

આ ક્રિકેટરે ફટકારી 28 બોલમાં સદી, ન લીધો એક પણ સિંગલ રન, જાણો વિગત

અહમદ નબીએ 28 બોલમાં સદી ફટકારી હતી. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેણે ઇનિંગ્સમાં એકપણ રન સિંગલ લીધો ન હતો.

લંડનઃ ECL 2019માં ક્લજ ક્રિકેટ ક્લબ અને ડરેક્સ ક્રિકેટ ક્લબ વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં બેટ્સમેન અહમદ નબીએ 28 બોલમાં સદી ફટકારી હતી. ડરેક્સ ક્રિકેટ ક્લબના ઓપનર અહમદ નબીએ આ મેચમાં 30 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન 28 બોલમાં સદી ફટકારી હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે તેણે ઇનિંગ્સમાં એકપણ રન સિંગલ લીધો ન હતો. અહમદ નબીએ 14 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. એટલે કે 104 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. નબી યૂરોપિયન ક્રિકેટ લીગમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. યૂરોપિયન ક્રિકેટ લીગ 10-10 ઓવરની ટૂર્નામેન્ટ છે. જેમાં સદી ફટકારવી મોટી વાત છે. અહમદ નબીની આક્રમક સદીની મદદથી ડરેક્સ ક્રિકેટ ક્લબને મોટી જીત મળી હતી. ટીમે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં ક્લજ ક્રિકેટ ક્લબ ફક્ત 69 રન બનાવી શક્યું હતું. ડરેક્સ ક્રિકેટ ટીમનો 95 રને વિજય થયો હતો. યૂરોપિયન ક્રિકેટ લીગમાં કુલ 8 ટીમો રમી રહી છે. ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget