શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડની આ સ્ટાર મહિલા ક્રિકેટરે કર્યો દાવો, મને જાણી જોઈને એક અજાણી વ્યક્તિએ કોરોનાનો ચેપ લગાડ્યો
સારાહ ગ્લેન ઈંગ્લેન્ડ તરફથી 3 વન ડેમાં 8 વિકેટ અને 15 ટી-20 મેચમાં 22 વિકેટ ઝડપી ચુકી છે.
લંડનઃ ઈંગ્લેન્ડની લેગ સ્પીનર સારાહ ગ્લેને અજાણી વ્યક્તિથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જણાવ્યું છે. તાજેતરમાં સારાહને ઈંગ્લેન્ડની વુમન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી હતી
ધે ટેલીગ્રાફને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું ફૂડની જરૂર હોવાથી મારે એક દિવસ ઘરની બહાર નીકળવું પડ્યું. તે સમયે એક વ્યકિત મારી પાસે આવીને અથડાયો, જે બાદ જોરથી હસવા લાગ્યો. મને લાગ્યું કે તેણે દારૂ પીધો હશે. પરંતુ મને તેનું વર્તન જરા વિચિત્ર લાગ્યું હતું. લોકડાઉન દરમિયાન તે મારો શોપિંગનો એકમાત્ર અનુભવ હતો.
તેણે કહ્યું, જ્યારે તે યુવક દાવો કર્યો કે તેમને વાયરસ નહીં આવે. જે બાદ હું ગુસ્સે થઈ હતી. આ ઘટનાએ ખરેખર મારી આંખો ખોલી નાખી હતી અને જ્યારે યુવાનો કહે છે કે ‘ઓહ આપણે સારા થઈ થઈશું ત્યારે હું ગુસ્સે થવાનું શરૂ કરું છું. મને ખબર નથી પડી કે તેનાથી તમારા ફેફસાં પર કેટલું અસર થાય છે અને તેના પર પહોંચવામાં મને ઘણો સમય લાગ્યો છે.
">
સારાહ ગ્લેન ઈંગ્લેન્ડ તરફથી 3 વન ડેમાં 8 વિકેટ અને 15 ટી-20 મેચમાં 22 વિકેટ ઝડપી ચુકી છે.
">
View this post on Instagram
View this post on Instagram
21 and still a lightweight 🥂best week dragging out the birthday with the best people ♥
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement