શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડે ટીમની કરી જાહેરાત, 10 વર્ષથી એક પણ મેચ ન રમાર ખેલાડીને આપ્યું સ્થાન
વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડે ટીમની જાહેરત કરી દીધી છે. ક્રિકેટની શરૂઆત કરનાર ઇંગ્લેન્ડ હજુ સુથી એક વખત વર્લ્ડ કપ જીતી શકી નથી.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડે ટીમની જાહેરત કરી દીધી છે. ક્રિકેટની શરૂઆત કરનાર ઇંગ્લેન્ડ હજુ સુથી એક વખત વર્લ્ડ કપ જીતી શકી નથી. ઘણી વખત ટીમ ફાઈનલ સુધી પહોંચી છે પરંતુ ખિતાબ પોતાના નામે કરી શકી નથી. આ વખતે વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં થવા જઈ રહ્યું છે અને ટીમ જીતની પ્રબળ દાવેદાર પણ ગણવામાં આવી રહી છે.
ઇંગ્લેન્ડની ટીમમાં અનેક સારા ઓલરાઉન્ડરને સ્થાન મળ્યું છે. તેમાં બેન સ્ટોક્સ, મોઈન અલી, ક્રિસ બોક્સ, ડેવિડ વિલી અને જો ડેનલીના નામ સામેલ છે. જો ડેનલીએ 2009માં પોતાનો અંતિમ વનડે રમ્યા હતા.
તેમ છતાં વર્લ્ડ કપ ટીમમાં જો ડેનલીને સ્થાન મળ્યું છે. સ્પિન બોલિંગમાં લેગ સ્પિનર આદિલ રાશિદને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમની કમાન ઈઓન મોર્ગનના હાથમાં છે.
ઇંગ્લેન્ડની ટીમઃ જોની બેયરસ્ટો, જેસન રોય, જો રૂટ, ઈયોન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઈન અલી, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, માર્ક વુડ, એલેક્સ હેલ્સ, ટોમ કરન, જો ડેનલી, ડેવિડ વિલી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement