શોધખોળ કરો

ઇન્ટરનેશનલ મેચમાં ડેબ્યૂ કરતાની સાથે જ આ ક્રિકેટર થઈ ગયો માલામાલ, નાનાએ લગાવ્યો હતો....

મૈકેંજીની આ પારખી નજર તે સમયે પરિવાર માટે ફાયદામંદ સાબિત થઇ, જ્યારે 24 વર્ષના સલામી બેટ્સમેન સિબલેએ ગત વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું.

લંડનઃ ડોમ સિબલેએ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે. પરંતુ આ પહેલા જ તે દિવંગત નાના કૈનેથ મૈકેંજીના કારણે પોતાના પરિવાર માટે 21,600 પાઉન્ડ (અંદાજે 20 લાખ રૂપિયા)મેળવી ચૂક્યા છે. મૈકેંજીને ડોમની પ્રતિભા પર ઘણો વિશ્વાસ હતો. તેમણે 2011માં પોતાના નિધનના ચાર મહિના પહેલા ડોમ પર 150/1 અને 66/1ના દરે સટ્ટો લગાવ્યો હતો તે એક દિવસ પોતાના દેશ માટે ક્રિકેટ રમશે. મૈકેંજીની આ પારખી નજર તે સમયે પરિવાર માટે ફાયદામંદ સાબિત થઇ, જ્યારે 24 વર્ષના સલામી બેટ્સમેન સિબલેએ ગત વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું. ડોમની માતા અને મૈકેંજીની દીકરી ક્રિસ્ટીન સિબલે દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડના સર્રેમાં ‘વિલિયમ હિલ બેટીંગ’ની દુકાન પર ગયા બાદ આ વાતની જાણકારી મળી હતી. ક્રિસ્ટીનએ મીડિયાને કહ્યું, ’તેમને ડોમની ઉપલબ્ધિ પર ખુબ જ ગર્વ છે, માટે તેને જોતા થોડુ દુ:ખ પણ હતું પરંતુ તેનાથી ખુબ જ મુશ્કેલ સ્થિતિમાં સટ્ટો જીતવાની તેમને ખુશી પણ થતી. ડોમ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે તેમણે પ્રથમવાર કહ્યું હતું કે, તે ઇંગ્લેન્ડ માટે રમી શકે છે. જ્યારે તે 7 અથવા 8 વર્ષનો હતો ત્યારે તે ક્રિકેટ રમવા લાગ્યો હતો. તેના પછી તેણે વિલિયમ હિલમાં સટ્ટા વિશે જાણકારી મેળવી.’ તેમણે જણાવ્યું કે ડોમના ઇંગ્લેન્ડ માટે રમવા પર 15 વર્ષની ઉંમરમાં સટ્ટો લગાડવામાં આવ્યો હતો. વિલિયમ હિલનાં કૈશિયરએ જણાવ્યું કે, આ ખુબ જ અસાધારણ ચૂકવણી છે. તેમણે કહ્યું,’મેં 21600 પાઉન્ડની બે સ્લિપ ક્યારેય જોઇ નથી. હું અહિંયા પર 4 વર્ષથી છું’ ત્યાં જ સટ્ટાબાજી કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, પ્રતિભાને ઓળખવાનો આ ખુબ સારી તક હતી. ડોમએ પોતાના નાના પર ખુબ જ સારો પ્રભાવ પાડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahisagar News: માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! રોબોટિક કીટમાં બેટરી ફાટતા બાળક થયો ગંભીર ઈજાગ્રસ્તBZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાંડ મંજૂરBhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

Embed widget