શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોહલી અને સચિનની 58મી સદીનો આ આંકડો કરી દેશે હેરાન, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21191245/sachin.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![બર્મિંઘમઃ ઈંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં સોમવારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની આ 23મી સદી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 58મી સદી હતી. કોહલીની આ 58મી આંતરરાષ્ટ્રીય સદીમાં કંઈક એવું હતું જે સાંભળી તમે હેરાન થઈ જશો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21191332/kohlin.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બર્મિંઘમઃ ઈંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં સોમવારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની આ 23મી સદી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 58મી સદી હતી. કોહલીની આ 58મી આંતરરાષ્ટ્રીય સદીમાં કંઈક એવું હતું જે સાંભળી તમે હેરાન થઈ જશો.
2/4
![બર્મિંઘમમાં કોહલીએ પૂજારા સાથે 113 રનની ભાગીદારી કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21191328/kohli-pujara.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બર્મિંઘમમાં કોહલીએ પૂજારા સાથે 113 રનની ભાગીદારી કરી હતી.
3/4
![કોહલીએ ટ્રેન્ટ બ્રિજમાં તો સચિને અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે જ 103 રનની ઈનિંગ રમી હતી. ખુદ કોહલી સચિનને તેનો આદર્શ માને છે અને તેની જેમ જ બોલરોની ધોલાઇ કરી ટીમને જીત અપાવવામાં વિશ્વાસ રાખે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21191304/sachin2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોહલીએ ટ્રેન્ટ બ્રિજમાં તો સચિને અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે જ 103 રનની ઈનિંગ રમી હતી. ખુદ કોહલી સચિનને તેનો આદર્શ માને છે અને તેની જેમ જ બોલરોની ધોલાઇ કરી ટીમને જીત અપાવવામાં વિશ્વાસ રાખે છે.
4/4
![આજથી 17 વર્ષ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 58મી સદી લગાવી હતી. કોહલી અને સચિનની 58મી સદીનો સ્કોર એકદમ સમાન હતો. બંનેને 103 રન કર્યા હતા. એટલું જ નહીં બંનેએ આ ઇનિંગમાં એક સમાન 197 બોલ પણ રમ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/21191300/sachin1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજથી 17 વર્ષ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 58મી સદી લગાવી હતી. કોહલી અને સચિનની 58મી સદીનો સ્કોર એકદમ સમાન હતો. બંનેને 103 રન કર્યા હતા. એટલું જ નહીં બંનેએ આ ઇનિંગમાં એક સમાન 197 બોલ પણ રમ્યા હતા.
Published at : 21 Aug 2018 07:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)