શોધખોળ કરો

T-20માં ભારતને ફરી ભારે પડેલા લુઈસે ક્યા ભારતીય બોલરની એક ઓવરમાં 5 સિક્સર ઠોકેલી ? જાણો વિગત

1/5
2/5
 27 ડિસેમ્બર 1991માં જન્મેલા ઇવિન લૂઇસે અત્યાર સુધીમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી 19 વન-ડે અને 13 ટી-20 મેચ રમી છે. વન-ડેમાં લૂઇસે એક સદી ફટકારી છે જ્યારે ટી-20માં બે સદી ફટકારી છે જે બંન્ને ભારત સામે ફટકારી છે. લૂઇસ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે છતાં આઇપીએલમાં તેને કોઇ પણ ટીમે ખરીદ્યો નહોતો.

3/5
લૂઇસે આ મેચમાં ફક્ત 48 બોલમાં 100 રન બનાવ્યા હતા. લૂઇસે આ મેચમાં ભારતીય બોલર સ્ટુઅર્ટ બિન્નીની એક જ ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી. જોકે, અંતિમ બોલ પર તે સિક્સ ફટકારી શક્યો નહોતો જેને કારણે યુવરાજસિંહના રેકોર્ડની બરોબરી કરી શક્ચો નહોતો.

4/5
લૂઇસની ટી-20 ફોર્મેટમાં આ બીજી સદી હતી. તેણે આ અગાઉ પણ ભારત સામે જ 27 ઓગસ્ટ 2016ના રોજ પ્રથમ ટી-20 સદી ફટકારી હતી. 2016માં ફ્લોરિડામાં રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટી-20 મેચમાં લૂઇસે ભારતીય બોલિંગની ધોલાઇ કરી હતી.

5/5
નવી દિલ્હીઃ ભારત સામેની એકમાત્ર ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝનો નવ વિકેટથી વિજય થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઓપનર ઇવિન લૂઇસે શાનદાર અણનમ સદી (125) રન ફટકાર્યા હતા. એવિન લૂઇસે પોતાના દમ પર વેસ્ટ ઇન્ડિઝને વિજય અપાવ્યો હતો. ભારતે આપેલા 190 રનના ટાર્ગેટને વેસ્ટ ઇન્ડિઝે એક વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન

હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’

FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા

વિડિઓઝ

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ

Embed widget