શોધખોળ કરો
ક્રિસ ગેઈલે સપના ચૌધરી નહીં પણ બોલીવુડની આ હોટ હીરોઈનના સોંગ પર કરેલો ડાન્સ, જાણો વિગત
1/6

હવે સપના ચૌધરી એ એક વીડિયો પૉસ્ટ કર્યો છે જેમાં 'તેરી આંખ્યો કા યો કાજલ' પર ડાન્સ થઇ રહ્યો છે. પણ આ વખતે ડાન્સ સપના ચૌધરી નથી કરી રહી. એવો એક ખેલાડી જેના આગળ બૉલરો બૉલ ફેંકતા પણ ડરે છે, આ ખેલાડી બીજો કોઇ નહીં વેસ્ટ ઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ છે. લગભગ 8 મહિના પહેલા ક્રિસ ગેલે આ અંદાજમાં ડાન્સ કર્યો હતો, પણ સપનાના ગીત પર નહીં બૉલીવુડ સ્ટાર સની લિયોનીના ગીત પર.
2/6

ઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં ક્રિસ ગેલ જબરદસ્ત ડાન્સ કરતો દેખાય છે. આ વીડિયો વિશે સપનાએ લખ્યું કે, જુઓ મને ઇન્ટરનેટ પર શું મળ્યું, ક્રિસ ગેલ ખરેખર કમાલનો ડાન્સર છે.
Published at : 24 Apr 2018 10:32 AM (IST)
Tags :
Chris-gayleView More





















