શોધખોળ કરો

વારંવાર ટૉસ હારવાથી કઇ ટીમનો કેપ્ટન કંટાળ્યો ને કહી દીધુ કે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી ટૉસ જ કાઢી નાંખો.....

ફાક ડૂ પ્લેસીસે કહ્યું કે જો ટેસ્ટ ક્રિકેટમાં ટૉસ ના હોય તો બહારથી આવેલી ટીમો સારુ પ્રદર્શન કરી શકે છે

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં સતત ટૉસ હારવાથી દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન હવે ગિન્નાયો છે. તેને બધો દોષ ટૉસ પર ઠાલવ્યો છે. ત્રણેય ટેસ્ટ મેચોમાં ટૉસ હાર્યા બાદ સીરીઝમાં પણ 3-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હવે આ મુદ્દે કેપ્ટન ફાક ડૂ પ્લેસીસે મોટુ નિવેદન આપ્યુ છે. ફાક ડૂ પ્લેસીસે સીરીઝ હારવા પાછળ હવે ટૉસને જવાબદાર ગણ્યુ છે. તે એટલો બધો નારાજ થયો છે કે હવે તેને ટેસ્ટ ક્રિકેટમાંથી ટૉસ ઉછાળવાની સિસ્ટમને જ નાબુદ કરવાની વાત કહી દીધી છે. તેના મતે ટેસ્ટ ક્રિકેટમાં ટૉસ ના હોવો જોઇએ. વારંવાર ટૉસ હારવાથી કઇ ટીમનો કેપ્ટન કંટાળ્યો ને કહી દીધુ કે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી ટૉસ જ કાઢી નાંખો..... ઉલ્લેખનીય છે કે, ભારત સામે ત્રણ ટેસ્ટ મેચોમાં સતત હાર મળ્યા બાદ ક્રિકેટ જગતમાં ફાક ડૂ પ્લેસીસને લોકોએ નિશાને ચઢાવ્યો હતો. ડૂ પ્લેસીસે કહ્યું કે, દરેક ટેસ્ટમાં ભારત ટૉસ જીતતુ હતુ અને તે 500થી વધુ રનનો સ્કૉર કરતુ હતુ, તે પોતાની ઇનિંગ ડિકલેર કરે ત્યાં સુધી અંધારુ થઇ જતુ હતુ, અને અંધારામાં તેમને અમારી ત્રણ વિકેટ મળી જતી હતી. જ્યારે ત્રીજો દિવસ શરૂ થતો હતો ત્યારે અમે પ્રેશરમાં આવી જતાં હતા. અમારી માટે ત્રણેય ટેસ્ટ મેચ કૉપી પેસ્ટના જેવી જ રહી. વારંવાર ટૉસ હારવાથી કઇ ટીમનો કેપ્ટન કંટાળ્યો ને કહી દીધુ કે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી ટૉસ જ કાઢી નાંખો..... ફાક ડૂ પ્લેસીસે કહ્યું કે જો ટેસ્ટ ક્રિકેટમાં ટૉસ ના હોય તો બહારથી આવેલી ટીમો સારુ પ્રદર્શન કરી શકે છે. વારંવાર ટૉસ હારવાથી કઇ ટીમનો કેપ્ટન કંટાળ્યો ને કહી દીધુ કે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી ટૉસ જ કાઢી નાંખો.....
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget