શોધખોળ કરો
FIFA 2018: ઓક્ટોપસ પોલ બાદ હવે આ બિલાડો કરશે ભવિષ્યવાણી, જાણો વિગત
1/4

ગત વર્ષે એચિલેસ તેના હોમટાઉનમાં રમાયેલા કોન્ફેડરેશન કપ મેચોના પરિણામોોની ભવિષ્યવાણી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે તેનો એકપણ અંદાજ ખોટો પડ્યો નથી.
2/4

હર્મિટેઝ મ્યૂઝિયમમાં બિલાડીઓની દેખરેખ રાખનારી અન્ના કોંડ્રાટિયેવાએ કહ્યું કે, અમે એચિલેસની પસંદગી કરી છે. કારણકે તે દેખાવડો છે અને તેની આંખો નીલી છે. તેનું અનુમાન સચોટ હોય છે.
Published at : 09 Jun 2018 08:10 PM (IST)
View More





















