શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ ધાકડ બેટ્સમેને કરી વિરાટ કોહલીની પ્રસંશા, પછી કહ્યું- આપણુ ડિનર ઉધાર રહ્યું....
1/6

2/6

ફૉક્સ ક્રિકેટ પર બહુજ જલ્દી વિરાટ કોહલીનું ઇન્ટરવ્યુ આવનાર છે અને તેની જાણકારી ગિલક્રિસ્ટે આપી છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પાંચ સદી (2011-12માં એક અને 2014માં ચાર) લગાવી છે. ઓસ્ટ્રેલિયામાં વિરાટનો રેકોર્ડ શાનદાર રહ્યો, આ સિવાય વિરાટ કોહલી હાલમાં ખુબ જ ફોર્મમાં ચાલી રહ્યો છે.
Published at : 19 Nov 2018 03:33 PM (IST)
View More




















