શોધખોળ કરો

એન.શ્રીનિવાસનની દીકરી રૂપા તમિલનાડુ ક્રિકેટ સંઘના અધ્યક્ષ બન્યા, બન્યો આ રેકોર્ડ

રૂપા ગુરુનાથ મયપ્પનની પત્ની છે. જેના પર 2013 આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપમાં આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનની દીકરી રૂપા ગુરુનાથે ગુરુવારે અહી તમિલનાડુ ક્રિકેટ સંઘની અધ્યક્ષ બની ગઇ છે. આ સાથે જ તે ભારતીય બોર્ડમાં રાજ્યના એકમની પ્રથમ મહિલા અધ્યક્ષ બની ગઇ છે. રૂપા ગુરુનાથ મયપ્પનની પત્ની છે. જેના પર 2013 આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાના આરોપમાં આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રૂપાને ટીએનસીએની 87મી વાર્ષિક સામાન્ય બેઠકમાં અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યો છે. નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા બુધવારે સાંજે પાંચ વાગ્યે ખત્મ થઇ ગઇ હતી ત્યારબાદ અધ્યક્ષ પદ માટે ફક્ત રૂપાએ નામાંકન દાખલ કર્યું હતું. ટીએનસીએના નિયમો અનુસાર, વાર્ષિક સામાન્ય બેઠકમાં તેમના નામની જાહેરાત થઇ હતી. ટીએનસીએની કાર્યકારિણીની રવિવારે બેઠકમાં ગુરુવારે ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો હતો. ટીએનસીએની કાર્યકારિણીની રવિવારે 26 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો હતો. ટીએનસીએને 28 સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટની સમયસીમાની અંદર ચૂંટણી કરવાની હતી પરંતુ કોઇ કારણસર ખૂબ જલદી ચૂંટણી પ્રક્રિયા પુરી કરી દેવાઇ હતી. રૂપા ઇન્ડિયા સિમેન્ટના ઓનર એન.શ્રીનિવાસનની દીકરી છે. શ્રીનિવાસન બીસીસીઆઇના પ્રેસિડેન્ટ અને આઇસીસીના ચેરમેન રહી ચૂક્યા છે. રૂપાના લગ્ન ગુરુનાથ મયપ્પન સાથે થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget