શોધખોળ કરો

2003ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાંથી રમનારા આ ક્રિકેટર જોડાયા ભાજપમાં, જાણો કેવી હતી કારકિર્દી ?

નવા વરસની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ તેમને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવે તેવી પણ સંભાવના છે.

નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે તેથી સેલિબ્રિટિઝનો રાજકીય પક્ષોમાં જોડાવાનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. પંજાબમાં ટીમ ઈન્ડિયા વતી આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલા ભૂતપૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયા ભાજપમાં જોડાઈ ગયા છે.

મંગળવારે  ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયમાં દિનેશ મોંગિયા કેન્દ્રીય મંત્રી અને પંજાબમાં ભાજપના પ્રભારી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે ભાજપનુ સભ્યપદ આપવામાં આવ્યુ હતું. મોંગિયા 2003ના વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમમાં હતા. ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં થયેલી હારમાં પણ મોંગિયા ટીમના સભ્ય હતા. આ ટીમના સુકાનીપદે સૌરવ ગાંગુલી હતા.

નવા વરસની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ તેમને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવે તેવી પણ સંભાવના છે. મોંગિયાને મોંગા જિલ્લામાંથી ભાજપ ઉમેદવાર બનાવે એવી શક્યતા છે.

દિનેશ મોંગિયાએ સ્થાનિક સ્તપે પંજાબ વતી રમીને પોતાના ક્રિકેટ કેરિયરનો પ્રારંભ કર્યો હતો. 2001માં તે પોતાની પહેલી  ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા. મોંગિયાએ ઓસ્ટ્રેલિયા સામે પોતાની વનડે કેરિયર શરૂ કરી હતી.2003માં વર્લ્ડકપ ટીમનો પણ મોંગિયા હિસ્સો રહી ચુકયા છે. છેલ્લે પંજાબ માટે તેઓ 2007માં રમ્યા હતા. એ પછી 2019માં મોંગિયાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

તેણે 28 માર્ચે પુણેમાં ઓસ્ટ્રેલિયા સામે તેની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે મે 2007માં બાંગ્લાદેશ સામે છેલ્લી ODI મેચ રમી હતી. આ સિવાય તેણે 2006માં દક્ષિણ આફ્રિકા સામે એકમાત્ર T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

જો મોંગિયાની કારકિર્દી પર નજર કરીએ તો તેણે 51 ODI ઇનિંગ્સમાં 1230 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી હતી. તેણે બોલિંગમાં પણ સારો દેખાવ કર્યો છે. મોંગિયાને 21 ODI ઇનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી. આ દરમિયાન તેણે 14 વિકેટ ઝડપી હતી. તેણે ઘરેલું મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે.

2003ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાંથી રમનારા આ ક્રિકેટર જોડાયા ભાજપમાં, જાણો કેવી હતી કારકિર્દી ?

આ પણ વાંચો..........

આવતા વર્ષથી ઓફિસ વર્ક કલ્ચર બદલાશે, હવે સપ્તાહમાં 4 દિવસ જ કામ કરવું પડશે, ત્રણ દિવસની રજા મળશે

જો PAN-LIC લિંક ન હોય તો આવતા વર્ષે LIC IPOમાં રોકાણ નહી કરી શકો, જાણો કઈ રીતે ઓનલાઇન કરી શકો

Upcoming Smartphones: જાન્યુઆરીમાં લોન્ચ થશે Redmi વીવો OnePlus Realme ના આ સ્માર્ટફોન, મળશે આ ફિચર્સ

ગુજરાતનો આ સ્ટાર ક્રિકેટર બન્યો પિતા, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, જાણો વિગતે

Yellow Alert In Delhi : કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્લીમાં જાહેર કરી દેવાયું યલો એલર્ટ, જાણો શું શું લાગ્યા પ્રતિબંધો?

રાજ્યના 10 જિલ્લામાં બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ ?

યુરોપના આ બે મોટા સમૃદ્ધ દેશમાં ઓમિક્રૉને મચાવ્યો કોહરામ, લાખોમાં કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

ટોપ સ્ટોરી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Embed widget