શોધખોળ કરો

ધોનીની મેદાન પર ધમાકેદાર વાપસી, 91 બોલમાં ફટકાર્યા 123 રન, જુઓ Video

આઈપીએલની શરુઆત પહેલા બધી ટીમોએ પોતાના કેમ્પમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ચેપોક સ્ટેડિયમમાં ટ્રેનિંગ કેમ્પ શરુ કરી ચૂકી છે.

ચેન્નઈઃ આઈપીએલ 2020માં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. પરંતુ બીજી બાજુ ચેન્નઈ સુપરકિંગ્સના ખેલાડી આ બધાથી અલગ થઈને પ્રેક્ટિસ સેશનમાં લાગ્યા છે. ચેન્નઈ સુપરકિંગ્સ ટીમના પ્રેક્ટિસ સેશન  દરમિયાન એક પ્રેક્ટિસ મેચ રમાઈ જેમાં ધોનીએ પોતાની બેટિંગથી શાનદાર પરફોર્મન્સ કરતાં સેન્ચુરી ફટકારી હતી. સીએસકી ટીમે પ્રેક્ટિસ મેચનો આ વીડિયો યૂટ્યૂબ પર શેર કર્યો છે જેમાં ધોની પોતાના જૂના રંગમાં બેટિંગ કરતો જોવા મળી હ્યો છે. ધોની ઉપરાંત સુરેશ રૈનાએ પણ શાનદાર બેટિંગ કરી. બન્નેએ મળીને પીયૂશ ચાવલા અને કર્ણ શર્મા જેવા સ્પિન બોલરો વિરૂદ્ધ મોટા મોટા શોટ ફટાકરતાં વીડિયોમાં જોઈ શકાય છે. કોરોના વાયરસને કારણે આઈપીએલની શરૂઆત 15 એપ્રિલથી થશે, જે પહેલા 29 માર્ચથી શરૂ થવાની હતી.
આઈપીએલની શરુઆત પહેલા બધી ટીમોએ પોતાના કેમ્પમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ચેપોક સ્ટેડિયમમાં ટ્રેનિંગ કેમ્પ શરુ કરી ચૂકી છે. કેમ્પ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રેક્ટિસ મેચ રમી હતી, જેમાં ધોનીએ આક્રમક રન બનાવ્યા હતા. મેચનું લાઇવ ટેલિકાસ્ટ થયું ન હતું પણ રિપોર્ટ પ્રમાણે ધોનીએ આ મેચમાં 91 બોલમાં 123 રન બનાવ્યા હતા. આ મેચનો વીડિયો યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં ધોની અને રૈના બેટિંગ કરતાં જોવા મળી રહ્યા છે. છેલ્લી બે સિઝન ધોની માટે શાનદાર રહી છે. બંને વખતે ટીમે ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. 2018માં તેની ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે ગત વર્ષે 1 રનથી પરાજય થયો હતો. હવે આઈપીએલ-2020માં પણ ધોની બેટિંગ સાથે દમદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા પ્રયત્ન કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન

Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી

Embed widget