શોધખોળ કરો

World Cup પહેલા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને આપ્યું આ વચન

હનુમા-પ્રીતિરાજના લગ્નમાં 1500 જેટલા મહેમાન સામેલ થયા. પ્રીતિના શહેરમાં આ લગ્ન તેલુગુ રીતિ-રિવાજ મુજબ થયા. હનુમા વિહારે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લગ્નની તસવીર શેર કરી.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી હનુમાન વિહારીએ પોતાની ગર્લફ્રેન્ડ પ્રીતિ રાજ સાથે લગ્ન કરી લીધા છે. હનુમાએ સોમવારે સોશિયલ મીડિયા પર લગ્નની એક તસવીર શેર કરી તેની જાણકારી આપી છે. પ્રીતિ વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે. હનુમાએ ઓક્ટોબર 2018માં સગાઈ કરી હતી અને હવે 7 મહિના બાદ લગ્ન કર્યા છે. હનુમા ટીમ ઇન્ડિયા માટે રમી ચૂક્યા છે અને આઈપીએલ 2019માં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યા હતા. તેને ઓક્શનમાં દિલ્હીએ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. World Cup પહેલા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને આપ્યું આ વચન હનુમા-પ્રીતિરાજના લગ્નમાં 1500 જેટલા મહેમાન સામેલ થયા. પ્રીતિના શહેરમાં આ લગ્ન તેલુગુ રીતિ-રિવાજ મુજબ થયા. હનુમા વિહારે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લગ્નની તસવીર શેર કરી. World Cup પહેલા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને આપ્યું આ વચન વિહારીએ ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે, તારા ચહેરા પર હંમેશા આ સ્માઈલ રહે તેનું વચન આપું છું. આઈ લવ યૂ. આપ સૌને પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર. World Cup પહેલા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને આપ્યું આ વચન World Cup પહેલા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને આપ્યું આ વચન ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ આર શ્રીધર પણ આ લગ્નમાં સામેલ થયા. તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી બંનેના લગ્નની તસવીરો પણ પોસ્ટ કરી. World Cup પહેલા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને આપ્યું આ વચન World Cup પહેલા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન, પત્નીને આપ્યું આ વચન હનુમા વિહારીએ ગયા વર્ષે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓએ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ ધ ઓવલમાં પહેલી ટેસ્ટ રમી હતી. પહેલી જ મેચમાં તેણે અડધી સદી કરી હતી અને 56 રન કર્યા હતા. 25 વર્ષીય હનુમા અત્યાર સુધી 4 ટેસ્ટ રમી ચૂક્યો છે અને તેણે 23.85ની સરેરાશથી 167 રન બનાવ્યા છે. તેણે પાંચ વિકેટ પણ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget