હરભજન સિંહે આ ટ્વીટના ફોટાને પોતાની ટ્વીટમાં લખતા કહ્યું- 'ફેક સોશ્યલ મીડિયા મને નથી ખબર કે કોન અને કેમ મારો હવાલો આપીને આવા નિવેદનો લખી રહ્યું છે. બધી વસ્તુઓ ભુલીને ભારતને સપોર્ટ કરો.' ઉલ્લેખનીય છે કે, હરભજન સિંહ અનેક વાર રોહિત શર્માને ટીમમાં લેવાની વાત કરી રહ્યાં છે.
2/5
3/5
કોઇએ હરભજન સિંહના ટ્વીટનો હવાલો આપીને ફોટો પૉસ્ટ કરતાં લખ્યુ છે કે, 'જો રોહિત શર્માને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં નહીં આવે તે હું આંખ બંધ કરીને ઓસ્ટ્રેલિયાની ટીમનું સમર્થન કરીશ- હરભજન સિંહ'... બસ આ પૉસ્ટથી હરભજન સિંહ ગુસ્સે ભરાયો હતો.
4/5
5/5
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર સ્પિન બૉલર હરભજન સિંહ એક ફેક ટ્વીટના કારણે ભડક્યો છે. હરભજન સિંહનો ગુસ્સો તેના ટ્વીટથી સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. જોકે, આ બધાની પાઠળ એક ફેક ટ્વીટ છે.