શોધખોળ કરો

મોહમ્મદ શમીની હેટ્રિક પર પત્ની હસીન જહાંએ આપી ખાસ પ્રતિક્રિયા, શમી માટે શું કહ્યું, જાણો વિગતે

વર્લ્ડકપ 2019માં હેટ્રિક લેનારો શમી એકમાત્ર ખેલાડી બની ગયો છે

નવી દિલ્હીઃ ક્રિકેટર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2019માં પોતાની પહેલી મેચ રમતાં શાનદાર પ્રદર્શન કર્યુ, હેટ્રિકની સાથે રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી, આ સાથે જ શમીની વાહવાહી આખા દેશ અને દુનિયામાં થવા લાગી હતી. જોક, શમીની હેટ્રિક પર હવે પત્ની હસીન જહાંએ પણ પ્રતિક્રિયા આપી છે. વર્લ્ડકપ 2019માં હેટ્રિક લેનારો શમી એકમાત્ર ખેલાડી બની ગયો છે. મોહમ્મદ શમીની હેટ્રિક પર પત્ની હસીન જહાંએ આપી ખાસ પ્રતિક્રિયા, શમી માટે શું કહ્યું, જાણો વિગતે એક મીડિયા ગૃપ સાથે વાત કરતાં હસની જહાંએ કહ્યું કે, શમી દેશ માટે રમી રહ્યો છે. શમી જ નહીં બીજા ખેલાડીઓ પણ દેશ માટે રમી રહ્યાં છે, પછી ભલે તે ગમે તે રમત સાથે જોડાયેલા હોય, આ તેમના માટે ગર્વની વાત છે. હસની જહાંએ ઇનડાયરેક્ટલી કહ્યું કે જો કોઇ ખેલાડી દેશ માટે સારુ પ્રદર્શન કરે છે તો તેના માટે ગર્વની વાત છે અને હું ખુશ છુ. ટીમ ઇન્ડિયાએ પોતાનુ પ્રદર્શન આગળ યથાવત રાખવુ જોઇએ ત્યારે વર્લ્ડકપ આપણે જીતીશુ. નોંધનીય છે કે, ભારત અને આફઘાનિસ્તાન વચ્ચેની મેચ સૌથી રોમાંચક મેચમાંની એક હતી, વર્લ્ડકપ 2019માં ટીમ ઇન્ડિયાની પાંચમી મેચ અને શમીની પહેલી મેચ હતી. છેલ્લી ઓવરમાં આફઘાન ટીમને 16 રનોની જરૂર હતી. ત્યારે શમી બૉલિંગમાં આવ્યો, પહેલા બૉલ પર ચોગ્ગો, બીજો બૉલ ડૉટ અને પછીની ત્રણ બૉલમાં ત્રણ વિકેટ લઇને હેટ્રિક લીધી હતી. શમીની હેટ્રિક સાથે ટીમ ઇન્ડિયાએ દિલધડક મેચમાં 11 રને જીત મેળવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget