શોધખોળ કરો

IPLની આગામી સીઝનમાં વાપસીને લઈને ધોનીએ કહ્યું, ‘આશા છે વાપસી થશે’

12 મેના રોજ રમાયેલ ફાઈલનમાં મુંબઈએ સીએસકેને એક રને હરાવીને ચોખી વખત આઈપીએલ પોતાના નામે કરી છે.

નવી દિલ્હીઃ આઈપીએલ ફાઈનલમાં સીએસકેને માત્ર એક રને હારનો સામનો કરવો પડ્યો પરંતુ ધોનીએ આ દરમિયાન એક એવા કેપ્ટન બની ગયા જે પોતાની ટીમને આઠમી વખત ફાઈનલ સુધી લઈને આવ્યા. સીએસકે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 3 વખત વિજેતા બની છે અને મુંબઈ ઇન્ડિયન્સ બાદ સૌથી સફળ ટીમ પણ છે. મેચ ખત્મ થયા બાદ ધોનીને જ્યારે પૂછામાં આવ્યું કે આઈપીએલને લઈને તેમનું શું માનવું છે, શું તે વાપસી કરશે કે નહીં? તેને લઈને ધોનીએ કહ્યું કે, ‘આસા છે કે હું વાપસી કરીશ’. IPLની આગામી સીઝનમાં વાપસીને લઈને ધોનીએ કહ્યું, ‘આશા છે વાપસી થશે’ જણાવીએ કે, 12 મેના રોજ રમાયેલ ફાઈલનમાં મુંબઈએ સીએસકેને એક રને હરાવીને ચોખી વખત આઈપીએલ પોતાના નામે કરી છે. મુંબઈ સૌથી વધુ વખત આઈપીએલ જીતનારી ટીમ બની ગઈ છે. ધોનીએ કહ્યું કે, તેની ટીમે સારું પ્રદર્શન કર્યું. ‘અમારી ટીમ માટે આ સીઝન ખૂબ જ સારી રહી. પરંતુ અમારે પાછળ વળીને જોવું પડશે કે અમે ફાઈનલ સુધી કેવી રીતે પહોંચ્યા. આ મારા માટે એક શાનદાર વર્ષ હતું.’ વર્લ્ડ કપને લઈને ધોનીએ કહ્યું કે, અમારે વર્લ્ડ કપમાં જતા પહેલા વચ્ચેના ગેપને ભરવો પડશે. બોલરો વિરૂદ્ધ બોલવા માટે કંઈ નથી પરંતુ એ બેટ્સમેન હશે જેને આગળ આવવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget