શોધખોળ કરો
Advertisement
કોહલી ટેસ્ટમાં કેટલાની વાર 'ઝીરો'માં થયો આઉટ ? ભારતનો આ સુપરસ્ટાર 16 વાર 'ઝીરો'માં ઉડ્યો છે, સચિન કેટલી વાર 'ઝીરો'માં ગયો છે ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 329 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ચેન્નઈ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાી રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 329 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. જો કે તેના બાદ વિરાટ કોહલી પણ વધુ એક વખત શૂન્ય રને આઉટ હતો. ઝીરો પર આઉટ થતાની સાથે વિરાટના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.
વિરાટ કોહલી સૌથી વધુ 11 વખત ઝીરો આઉટ થયો છે. જો કે, આ પહેલા ભારતનો દિગ્ગજ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ 16 વખત ઝીરો રને આઉટ થયો છે. તેના બાગ દિલિપ વેંગસકર (15 વખત), વીવીએસ લક્ષ્મણ, પંકજ રોય અને સચિન તેંડુલકર(14 વખત), સૌરવ ગાંગુલી (13 વખત), સુનિલ ગાવસ્કર (12 વખત), મોહિંદર અમરનાથ અને વી માંજરેકર (11 વખત) આઉટ થયા છે.
વિરાટ કોહલીને સિવાય આ લિસ્ટમાં તમામ ક્રિકેટરો નિવૃતિ લઈ ચુક્યા છે. કોહલી હાલમાં સૌથી વધુ ઝીરો પર આઉટ થવા મામલે છઠ્ઠા ક્રમે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement