શોધખોળ કરો

વિશ્વના કોરોનામુક્ત થયેલા આ દેશમાં આ વર્ષે ટી-20 વર્લ્ડકપ યોજવા વિચારણા, જાણો ક્યારે છે આઈસીસીની બેઠક ?

કાલે બપોરે 3 વાગે આઈસીસીની મીટિંગ થનાવી છે. આ મીટિંગ રાખવાનું મુખ્ય કારણ એ છે કે, ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપના આયોજનને લઈને નિર્ણય લેવામાં આવશે.

કાલે બપોરે 3 વાગે આઈસીસીની મીટિંગ થનાવી છે. આ મીટિંગ રાખવાનું મુખ્ય કારણ એ છે કે, ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપના આયોજનને લઈને નિર્ણય લેવામાં આવશે. આ પહેલા 28 મેના રોજ આઈસીસીની બેઠકમાં વિશ્વ કપના આયોજનને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ પહેલા જ આઈસીસીને કહ્યું હતું કે, આ વર્ષે તેમના માટે ટી20 વિશ્વ કપનું આયોજન કરવાનું લગભગ અશક્ય છે. ત્યાર બાદ પણ આઈસીસી તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ હજુ પણ બીજા પ્રયત્નોમાં લાગેલા છે. આની વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સે કહ્યું હતુ કે, ન્યુઝીલેન્ડમાં પણ આ ટૂર્નામેન્ટનુ આયોજન કરાવી શકાય છે. પરંતુ ત્યાર બાદ જ્યારે એબીપી ન્યુઝે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના ચીપ એક્ઝીક્યુટિવ ડેવિડ વાઈટને આ અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું હતું કે, ન્યુઝીલેન્ડ ક્રિકેટ આ વર્ષે એફટીપીમાં પહેલાથી જ આવી સીરિઝ કરાવવામાં ફોક્સ કરી રહ્યું છે અને આ સાથો સાથ આવતાં વર્ષે મહિલાઓના વર્લ્ડ કપ પણ સફળતાંની સાથે આયોજન કરવાનું તેમનું લક્ષ્ય છે. તેમણે ટી20 વર્લ્ડકપના આયોજન અંગે કોઈ ઉલ્લેખ કર્યો નહીંય એવામાં આઈસીસીની પાસે બહુ જ ઓછા વિકલ્પ છે. હવે જોવાનું રસપ્રદ એ હશે કે આઈસીસી તરફથી આવી સ્થિતિમાં શું બુધવારે નિર્ણય આવશે અથવા હજુ પણ રાહ જોવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget