શોધખોળ કરો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCI પાસે 500 કરોડની માગણી સાથે કરેલા દાવામાં ICCએ આપ્યો મોટો ચુકાદો, જાણો વિગત
1/5

બીસીસીઆઈએ તેના જવાબમાં કહ્યું હતું કે તે આ કથિત એમઓયૂને માનવા માટે બંધાયેલ નથી અને તે કોઈ મહત્વ નથી રાખતું કારણ કે પાકિસ્તાને ભારત દ્વારા સુચવવામાં આવેલી આસીસીની ઇનકમ મોડલ પર સમર્થનની પ્રતિબદ્ધતા પૂર્ણ કરી નથી.
2/5
ઉલ્લેખનીય છે કે, પીસીબીએ બીસીસીઆઈ પર એમઓયૂનું પાલન નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો અને 500 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો. આ એમઓયૂ પ્રમાણે ભારતે 2015 થી 2023 વચ્ચે પાકિસ્તાન સાથે 6 દ્વિપક્ષીય શ્રેણી રમાવાની હતી.
Published at : 20 Nov 2018 04:28 PM (IST)
View More




















