ભારતીય ટીમને આ વર્લ્ડકપમાં પૂલ બીમાં રાખવામાં આવી છે, આમાં સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ છે, વળી પુલ એમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ, મેજબાન દેશ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સામેલ છે.
2/6
ટી20 વર્લ્ડકપમાં કુલ 16 આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લેશે, જેમાં જુદાજુદા મેદાનો પર કુલ 45 મેચો રમાશે, ટૂર્નામેન્ટની બધી મેચો ડે-નાઇટ છે.
3/6
4/6
આગામી ટી20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં યોજાશે, વર્લ્ડકપની શરૂઆત 18 ઓક્ટોબર, 2019થી થશે, જ્યારે 15 નવેમ્બર, 2019ના રોજ સિડની ગ્રાઉન્ડમાં ફાઇનલ ટી20 મેચ સાથે વર્લ્ડકપનું સમાપન થશે.
5/6
ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પર્થના મેદાનથી શરૂઆત કરશે, ટીમ ઇન્ડિયાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સાથે 24 ઓક્ટોબરે રમાશે.
6/6
નવી દિલ્હીઃ આ વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર આઇસીસી વનડે ક્રિકેટ વર્લ્ડકપ પહેલા જ ક્રિકેટ સંસ્થા આઇસીસીએ આગામી યોજાનારા ટી20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.