શોધખોળ કરો
ICC ટેસ્ટ રેન્કિંગઃ ટીમ ઈન્ડિયા ટોપ પર, જાણો કેટલા છે પોઇન્ટ
1/5

આયરલેન્ડ 11થી 15 મે દરમિયાન ડબ્લિનમાં પાકિસ્તાન સામે, જ્યારે અફઘાનિસ્તાન 14થી 18 જૂન દરમિયાન બેંગલુરુમાં ભારત સામે ડેબ્યૂ ટેસ્ટ મેચ રમશે.
2/5

અફઘાનિસ્તાન અને આયરલેન્ડને પણ ટેસ્ટ રમવાની મંજૂરી મળી ગઈ છે અને તેઓ પણ પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ આ યાદીમાં સ્થાન બનાવી લેશે.
Published at : 01 May 2018 06:34 PM (IST)
View More



















