શોધખોળ કરો

ICC U19 WC Ind vs Pak: ભારતીય ક્રિકેટરે પકડ્યો શાનદાર કેચ ને પલટાઈ ગઈ મેચ!

હારિસ પાકિસ્તાનની પાંચમી વિકેટના રૂપમાં આઉટ થયો ત્યારે સ્કોર 146 રન હતો અને આ પછી 172 રનમાં આખી પાકિસ્તાની ટીમ તંબુ ભેગી થઈ ગઈ હતી.

નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપની સેમી ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 172 રન પર ઓલઆઉટ કર્યું હતું. એક સમયે પાકિસ્તાનની ટીમ 250ની આસપાસ સ્કોર કરે તેમ લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સના શાનદાર પ્રદર્શન સામે પાકિસ્તાનના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા અને છેલ્લી છ વિકેટો માત્ર 26 રનમાં ગુમાવી હતી. ભારતીય બોલર્સ ઉપરાંત ફિલ્ડર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચમાં દિવ્યાંશ સક્સેનાએ અકલ્પનીય કેચ પકડ્યો હતો. કેવી રીતે આઉટ થયો પાકિસ્તાની બેટ્સમેન પાકિસ્તાનની ઈનિંગની 35મી ઓવરમાં અર્થવ અંકોલકરની બોલિંગમાં પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ હારિસે સ્વીપ શોટ રમ્યો હતો. હારિસ વિકેટ પર સેટ થઈ ગયો હતો અને સારા શૉટ ફટકારતો હતો અને 14 બોલમાં 21 રન બનાવી લીધા હતા અને કાઉન્ટર અટેક કરીને ભારતીય ટીમ પર દબાણ બનાવવાની કોશિશ કરતો હતો. હારિસના સ્વીપ શૉટ પર દિવ્યાંશ સક્સેનાએ ડીપ સ્કવેર લેગ પર દોડ લગાવીને શાનદાર કેચ પકડ્યો હતો. પાકિસ્તાનનો થયો ધબડકો હારિસ પાકિસ્તાનની પાંચમી વિકેટના રૂપમાં આઉટ થયો ત્યારે સ્કોર 146 રન હતો અને આ પછી 172 રનમાં આખી પાકિસ્તાની ટીમ તંબુ ભેગી થઈ ગઈ હતી. આમ માત્ર 26 રનના ગાળામાં જ પાકિસ્તાને અંતિમ 6 વિકેટ ગુમાવી હતી. BJPમાં એવું કોઈ નથી જે પાકિસ્તાનમાં જઈ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવી શકે, અમારા ઉમેદવારે કરી બતાવ્યુઃ રાહુલ ગાંધી કાર અકસ્માતમાં રેપર બાદશાહનો થયો ચમત્કારિક બચાવ, જાણો વિગત દિલ્હી ચૂંટણીઃ કેજરીવાલનો પડકાર, કહ્યું- BJP બુધવારે એક વાગ્યા સુધીમાં CM ઉમેદવાર કરે જાહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget