શોધખોળ કરો

ICC Women’s T-20 Worldcup: આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સેમી ફાઈનલ, ભારત પાસે ઈતિહાસ રચવાનો મોકો

ઈંગ્લેન્ડની મજબૂત ટીમ સાથે સેમીફાઈનલમાં જીત હાંસલ કરીને પ્રથમ વખત આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાના ઈરાદે ભારતની ટીમ મેદાનમાં ઉતરશે.

સિડનીઃ ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આઈસીસી ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમની ટક્કર ગુરુવારે ઈંગ્લેન્ડ સાથે થશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ મેચ રમાશે. ઈંગ્લેન્ડની મજબૂત ટીમ સાથે સેમીફાઈનલમાં જીત હાંસલ કરીને પ્રથમ વખત આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાના ઈરાદે ભારતની ટીમ મેદાનમાં ઉતરશે. ભારતીય સમય પ્રમાણે સવારે 9.30 કલાકથી મેચ શરૂ થશે. આ કારણે ઈંગ્લેન્ડ છે જીતનું પ્રબળ દાવેદાર ભારતીય મહિલા ટીમ છેલ્લી સાત ટુર્નામેન્ટમાં ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. પરંતુ આ વખતે શાનદાર પ્રદર્શનના કારણે ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચી શકે છે.  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી-20 વર્લ્ડકપમાં રમાયેલા કુલ પાંચ મુકાબલામાં તમામ મેચમાં ઈંગ્લેન્ડ વિજેતા બન્યું હોવાથી તેમનું પલ્લું ભારે છે. ભારત પાસે બદલો લેવાની તક ઉલ્લેખનીય છે કે, 2018માં પણ આ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં આમને સામને હતી. ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું પરંતુ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ભારત પાસે આ વખતે 2018નો બદલો લેવાની તક છે. ભારત ગ્રુપ-એમાં ટૉપ પર રહેતા સેમિફાઈનલમાં અગાઉથી જ સ્થાન નિશ્ચિત બનાવ્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ-બીમાં બીજા સ્થાને રહી. ગ્રુપ-એમાં ઑસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને રહી હતી અને તે નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર ગ્રુપ-બીની ટોપ ટીમ દક્ષિણ આફ્રિકા સામે સેમીફાઈનલમાં ટકરાશે. ભારતીય ટીમે ગ્રુપ-એમાં તમામ ચાર મેચ જીતીને કુલ આઠ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ઑસ્ટ્રેલિયાએ ત્રણ જીત સાથે 6 પોઈન્ટ, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ત્રણ જીત અને એક મેચ રદ સાથે કુલ 7 પોઈન્ટ મેળવ્યા છે. ઈંગ્લેન્ડ ચાર મેચ 6 પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચી છે.  કોરોના પીડિતો વચ્ચે કામ કરતી નર્સે કરી અનોખી માંગ, કહ્યું- ‘સેવાના બદલામાં સરકાર શોધી આપે બોયફ્રેન્ડ’ ICC Women’s T-20 Rankings: ભારતની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, 16 વર્ષની ઉંમરે જ બની વિશ્વની નંબર-1 બેટ્સમેન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Embed widget