શોધખોળ કરો
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, રોહિતના અણનમ 122 રન

Background
રોહિત શર્માની અણનમ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. 228 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 230 ફટકાર્યા હતા. હિટમેન રોહિત શર્માએ પોતાની વનડે કેરિયરમાં 23મી સદી ફટકારી હતી. તેની સાથે જ તેમણે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે જેમના નામે 22 વનડે ઇન્ટરનેશનલ સદી છે.
ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા. તે સિવાય ધોનીએ 34 અને લોકેશ રાહુલ 26, કોહલી 18 અને હાર્દિક પંડ્યાએ અણનમ 15 રન ફટકાર્યા હતા.
22:51 PM (IST) • 05 Jun 2019
રોહિત શર્માની અણનમ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. 228 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 230 રન ફટકાર્યા હતા. હિટમેન રોહિત શર્માએ પોતાની વનડે કેરિયરમાં 23મી સદી ફટકારી હતી. તેની સાથે જ તેમણે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે જેમના નામે 22 વનડે ઇન્ટરનેશનલ સદી છે. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા. તે સિવાય ધોનીએ 34 અને લોકેશ રાહુલ 26, કોહલી 18 અને હાર્દિક પંડ્યાએ અણનમ 15 રન ફટકાર્યા હતા.
22:50 PM (IST) • 05 Jun 2019
આફ્રિકા તરફથી રબાડાએ 2 અને ફેહલુકવાયો અને મોરિસે 1-1 વિકેટ ઝડપી હતી.આ અગાઉ ચહલે 4 વિકેટ ઝડપી તરખાટ મચાવી દીધો હતો. ભારતીય બોલરો સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















