શોધખોળ કરો

આ ખેલાડીઓએ વર્લ્ડકપ બાદ વન-ડેમાંથી જાહેર કરી નિવૃતિ, જાણો કોણ કોણ છે સામેલ?

1/4
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહેલા વર્લ્ડકપ બાદ અનેક ખેલાડીઓએ વન-ડે ક્રિકેટને અલવિદા કરી દીધું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક,સાઉથ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિર, જેપી ડ્યુમિનીનો સમાવેશ થાય છે. ઇમરાન તાહિર અને જેપી ડ્યુમિનીએ ઓસ્ટ્રેલિયા સામે પોતાની અંતિમ વન-ડે મેચ રમી હતી જ્યારે પાકિસ્તાનના શોએબ મલિકે ભારત સામે વર્લ્ડકપમાં અંતિમ વન-ડે મેચ રમી હતી.

2/4
તાહિરે ટ્વિટર પર નિવૃતિ જાહેર કરતા કહ્યુ હતું કે, હું અંતિમ વખત સાઉથ આફ્રિકાની જર્સી પહેરીને વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમવા ઉતરી રહ્યો છું. આ મારા માટે ખૂબ ભાવુક ક્ષણ છે. હું એ તમામ લોકોનો આભારી છું જેમણે મારા કરિયર દરમિયાન મારો સાથ આપ્યો છે. સાથે ક્રિકેટ સાઉથ આફ્રિકાને વિશેષ રીતે ધન્યવાદ આપવા માંગું છું જેણે મારા સપનાને હકીકતમાં બદલ્યું. ઇમરાન તાહિરે 107 વન-ડે રમી છે જેમાં 173 વિકેટ ઝડપી છે જેમાં 45 રનમાં સાત વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

3/4
 સાઉથ આફ્રિકાના બેટિંગ ઓલરાઉન્ડર જેપી ડ્યુમિનીએ ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડકપની મેચ બાદ વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. ડ્યુમિનીએ સાઉથ આફ્રિકા માટે 198 વન-ડે મેચ રમી છે. 35 વર્ષીય ડ્યુમિનીએ 5103 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર સદી અને 27 અડધી સદી લગાવી છે. સાથે તેમણે 69 વિકેટ લીધી છે.

4/4
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ બાદ વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી હતી. મલિકે કહ્યું કે, આજે હું વન-ડે ક્રિકેટમાં નિવૃતિ લઇ રહ્યો છું. હું જે ખેલાડીઓ સાથે રમ્યો અને તે તમામ કોચ જેમના અંડરમાં ટ્રેનિંગ લીધી, પરિવાર, દોસ્ત, મીડિયા અને સ્પોન્સર્સનો આભારી છું. હું તમામ લોકોને ખૂબ પ્રેમ કરું છું. મલિકે કહ્યું કે, તે વન-ડે ક્રિકેટ છોડતા ખૂબ દુખી છે પણ હવે તેને પરિવાર સાથે વધુ સમય વિતાવવાનો સમય મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન

IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Embed widget