શોધખોળ કરો
Advertisement
IND SV NZ : ભારત બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે 239/7
કોલકાતાઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાના ઇડન ગાર્ડ ખાતે બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસના અંતે ભારતે ચેતેશ્વર પૂજારા 87 અને અને એજિન્કિયા રહાણેના 77 રનની મદદથી 7 વિકેટે 239 રન બનાવ્યા હતા. રમતના અંતે રિદ્ધીમાન સહા 14 અને રવિંદ્ર જાડેજા 00 રમતમાં છે.
ભારતે બેટિંગની શરૂઆત કરતા શિખર ધવન, વિરાટ કોહલી અને મુરલી વિજય સહિતના ટોપ ઓર્ડર સસ્તમાં આઉટ થઇ ગયા હતા. ત્યાર બાદ ચેતેશ્વરે અને રહાણે ચોથી વિકેટ માટે 141 રનની ભાગી દારી નોધાવી હતી જેમા પૂજારાના 87 રન અને રહાણેએ 77 રનનું યોગદાન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement