શોધખોળ કરો
IND v ENG: સીરિઝ હાર બાદ દિગ્ગજોએ લીધી ટીમ ઈન્ડિયાને આડે હાથ, જાણો કોણે શું કહ્યું
1/7

લંડનઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ પૈકીની ચોથી ટેસ્ટમાં હાર સાથે જ ભારતીય ટીમે શ્રેણી પણ ગુમાવી દીધી છે. શ્રેણી હાર બાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીથી લઈ અનેક દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાને આડે હાથ લીધી છે.
2/7

પૂર્વ સ્પિનર મુરલી કાર્તિકે લખ્યું, આ હારને પચાવી શકવી મુશ્કેલ છે. કારણકે આપણે જીતી શકતા હતા. બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બેટ્સમેનોએ સારી બેટિંગ ન કરી. જોકે ટીમ ઈન્ડિયાએ સારો પ્રયાસ કર્યો.
Published at : 03 Sep 2018 08:49 PM (IST)
View More





















