શોધખોળ કરો
Ind vs Aus Test: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની જ ધરતી પર મેળવી મોટી સિદ્ધી, જાણો વિગત

1/5

2/5

ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગ્સમાં 396 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે સ્પિનર્સ શિવલાલ યાદવ અને રવિ શાસ્ત્રીએ 5 અને 4 વિકેટ ઝડપી હતી. ઓલોઓન ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ પર 119 રન બનાવી મેચ બચાવી લીધી હતી. આ ઈનિંગ્સમાં શિવલાલે 3 અને શાસ્ત્રીએ 2 વિકેટ ઝડપી હતી.
3/5

તે સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે કપિલ દેવ હતા. ત્યારે ભારતે પ્રથમ ઈનિંગ્સમાં સુનીલ ગાવસ્કર (172), શ્રીકાંત (116) અને અમરનાથ (138)ની મદદથી 600 રન બનાવ્યા હતા. ત્યાર બાદ દાવ ડીક કર્યો હતો.
4/5

ભારતે ઓસ્ટ્રેલિયાને 33 વર્ષ પછી તેની જ ધરતી જમીન પર ઓલોઓન આપ્યું છે. ભારતીય ટીમ પહેલી અને છેલ્લી વાર ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર 1986માં ઓલોઓન ઈનીંગ્સ માટે મેદાનમાં ઉતાર્યાં હતા.
5/5

ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતાં સિડનીમાં રમાઈ રહેલા ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં રવિવારે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર પ્રથમ ઈનીંગ્સમાં 300 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારતે બીજી અને પોતાની પહેલી ઈનીંગ્સ સાત વિકેટના નુકસાન પર 622 રન બનાવી દાવ ડીક કર્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયા 322 રન પાછળ રહી ગયું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપ્યું છે.
Published at : 06 Jan 2019 12:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
