શોધખોળ કરો

IND vs AUS: ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ કહોલીએ તોડ્યો 51 વર્ષ જુનો રેકોર્ડ, આ કારનામું કરનાર પહેલો ભારતીય કેપ્ટન બન્યો

કોહલીએ એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે 180 બોલ પર 74 રનની ઈનિંગ રમી

એડિલેડ: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પોતાની 74 રનની ઈનિંગ દરમિયાન ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ખાસ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. કોહલીએ ડે-નાઈટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પૂર્વ ભારતીય કેપ્ટન ઘોનીનો એક રેકોર્ડ તોડી દીધો છે. કોહલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધોનીના નામે હતો. પરંતુ કોહલીએ એડિલેડ ટેસ્ટના પ્રથમ દિવસે આ ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. IND vs AUS: ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ કહોલીએ તોડ્યો 51 વર્ષ જુનો રેકોર્ડ, આ કારનામું કરનાર પહેલો ભારતીય કેપ્ટન બન્યો તસવીર- બીસીસીઆઈ ટ્વિટર બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેપ્ટન તરીકે 813 રન બનાવ્યા હતા. કોહલીએ પિન્ક બોલ ટેસ્ટના પ્રથમ દિવસે 180 બોલ પર 74 રનની ઈનિંગ રમી અને ધોનીને પાછળ પાડી દીધો છે. પોતાની આ ઈનિંગ દરમિયાન કોહલીએ 8 ફોર માર્યા હતા. આ સિવાય વિરાટ કોહલીએ વધુ એક ઈતિહાસ રચી દીધો છે. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીય કેપ્ટન પણ બની ગયો છે. કોહલીના કેપ્ટન તરીકે 851 રન થઈ ગયા છે. કોહલીએ નવાબ પટૌદીનો 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. પટૌડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 10 ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે 829 રન બનાવ્યા હતા. કોહલી કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયા સામે ચાર સદી અને બે ફિફ્ટી નોંધાવી ચુક્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ બનાવનાર કેપ્ટન વિરાટ કોહલી- 830 રન નવાબ પટૌદી - 829 રન એમએસ ધોની- 813 રન સુનીલ ગાવસ્કર- 543 રન મોહમ્મદ અઝરુદ્દીન- 503 રન વિરાટ કોહલીના નામે ભારતીય કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget