શોધખોળ કરો
IND vs NZ WTC : ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, વરસાદના કારણે ચોથા દિવસની રમત રદ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાઇ રહેલી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રિત કરી હતી,
Key Events

WTC_2021
Background
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાઇ રહેલી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રિત કરી હતી, ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 217 રન પર ઓલઆઉટ થઇ ચૂકી હતી અને કિવી ટીમે પ્રથમ ઇનિંગમાં 1 વિકેટના નુકશાન 102 રન બનાવી લીધા હતા.
20:14 PM (IST) • 21 Jun 2021
ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી
20:12 PM (IST) • 21 Jun 2021
વરસાદના કારણે ચોથા દિવસની રમત રદ
સાઉથેમ્પટનથી ક્રિકેટ રસીકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. વરસાદના કારણે ચોથા દિવસની રમત રદ કરવામા આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે.
Load More
Tags :
Virat Kohli India-vs-new-zealand Kane Williamson ICC World Test Championship Wtc Final WTC 2021 Final ICC World Test Championship Final World Test Championship 2021 Final WTC Final Live WTC Final Live Score WTC 2021 Final LIVE WTC 2021 Final Live Streaming IND Vs NZ WTC Final WTC 2021 Final Teamગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















