શોધખોળ કરો
આ ભારતીય ક્રિકેટરે તોડ્યો સાંગાકારાનો રેકોર્ડ, હવે માત્ર ધોની જ આગળ
1/3

કાર્તિક આ મેચમાં રેકોર્ડ નોંધવતા કુલ 143 કેચ પકડ્યા છે. કાર્તિકે કુલ 252 ટી20માં 143 કેચ પકડ્યા છે જ્યારે ધોનીએ 297 મેચમાં 151 કેચ પકડ્યા છે. આમ ધોની જ હવે કાર્તિકથી આગળ છે.
2/3

આ મેચમાં કાર્તિકે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે કેચ પકડવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો જેમાં તેણે કુમાહ સાંગાકારાને પાછળ છોડી બીજા સ્થાને પહોંચી ગયો છે. હવે માત્ર મહેન્દ્ર સિંહ ધોની જ તેનાથી આગળ છે.
Published at : 06 Nov 2018 07:41 AM (IST)
View More




















