શોધખોળ કરો

INDvsPAK: પાકિસ્તાન સામે ભારતની જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું, જાણો વિગતે

ભારતની આ જીત પર સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ટીમ ઇન્ડિયાને બધા લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

નવી દિલ્હીઃ ભારતે પોતાના પાડોશી અને ક્રિકેટના મેદાન પર કટ્ટર હરીફ પાકિસ્તાન વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં શાનદાર જીત મેળવી છે. ભારતે રવિવારે માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલ વર્લ્ડકપમાં પાકિસ્તાનને 89 રને હરાવીને સાતમી વખત જીત નોંધાવી છે. ભારતની આ જીત પર સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ટીમ ઇન્ડિયાને બધા લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. અમિત શાહે અભિનંદન આપતા કહ્યું, “પાકિસ્તાન પર ટીમ ઇન્ડિયા દ્વારા વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક અને પરિણામ પહેલા જેવું જ રહ્યું. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન, તમારું પ્રદર્શન શાનદાર રહ્યું. ભારતનો દરેક નાગરિક આ જીત પર ગૌરવ અનુભવી રહ્યો છે.” રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભારતીય ટીમને શુભેચ્છા આપી હતી. તેમણે લખ્યું, “ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન વિરૂદ્ધ મેચ જીતવા પર ટીમ ઇન્ડિયાને અભિનંદન. ભારતીય ટીમે આ જીત માટે ખૂબ જ શાનદાર રમત રમી. અમને બધાને ટીમ પર ગર્વ છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે

Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget