શોધખોળ કરો
એબી ડિવિલિયર્સ અને ધોનીને પછાડી કોહલીએ વનડેમાં બનાવ્યો ‘વિરાટ’ રેકોર્ડ
1/4

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી અને અંતિમ વનડેમાં પ્રથમ ઈનિંગમાં કોહલીએ વધુ એક વિશ્વ રેકોર્ડ નોંધાવી દીધો છે.
2/4

આ પહેલા એબી ડીવિલિયર્સ 60 ઈનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. જ્યારે હાલમાંજ વનડે ક્રિકેટમાં 10 હજાર રન પૂર્ણ કરનાર ભારતનો પૂર્વ કેપ્ટ મહેન્દ્રસિંહ ધોનીએ 70 ઈનિંગ્સમાં ત્રણ હજાર રન પૂર્ણ કર્યા હતા અને સૌરવ ગાંગુલીએ 74 ઈનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો.
Published at : 17 Jul 2018 10:41 PM (IST)
View More





















